AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ટીમ ઈન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ બન્યો વર્લ્ડ નંબર 1 ODI બેટ્સમેન, હવે વિરાટ કોહલીથી ‘ખતરો’!

શુભમન ગિલે લેટેસ્ટ ICC ODI રેન્કિંગમાં નંબર 1 સ્થાન મેળવ્યું છે, તેણે ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ડેરિલ મિશેલને પાછળ છોડી દીધો છે. રસપ્રદ વાત એ છે કે શુભમન ગિલનું નંબર 1 રેન્કિંગ હવે વિરાટ કોહલીથી ખતરામાં છે. ચાલો લેટેસ્ટ ODI રેન્કિંગ પર એક નજર કરીએ.

| Updated on: Jul 29, 2026 | 4:53 PM
Share
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ વર્લ્ડ નંબર 1 ODI બેટ્સમેન બની ગયો છે. લેટેસ્ટ ICC રેન્કિંગમાં વનડે ફોર્મેટમાં બેટ્સમેનોના રેન્કિંગમાં શુભમન ગિલ ટોપ પર પહોંચી ગયો છે.

1 / 7
સતત મજબૂત પ્રદર્શને શુભમન ગિલને નંબર 1 સ્થાન પર પહોંચાડ્યો છે. ગિલે તેની છેલ્લી ચાર ODI ઇનિંગમાં બે અડધી સદી અને એક સદી ફટકારી છે. ગિલનો ત્રણ મેચમાં સૌથી વધુ સ્કોર ઇંગ્લેન્ડ સામે 188 રનનો હતો.

2 / 7
વર્ષ 2026માં શુભમન ગિલે 116.71 ના સ્ટ્રાઇક રેટ સાથે 142 ની સરેરાશથી 426 રન બનાવ્યા છે. તેની ODI કારકિર્દીમાં, તેણે 60.33 ની સરેરાશથી 3,379 રન બનાવ્યા છે. આ આંકડા પુષ્ટિ કરે છે કે તે ODI ફોર્મેટમાં પ્રિન્સથી કિંગ સુધી પ્રગતિ કરી રહ્યો છે.

3 / 7
શુભમન ગિલ 801 રેટિંગ પોઈન્ટ સાથે ICC ODI રેન્કિંગમાં ટોપ પર છે. ડેરિલ મિશેલ 794 રેટિંગ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. વિરાટ કોહલી 767 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે, અને રોહિત શર્મા 758 સાથે ચોથા ક્રમે છે.

4 / 7
જો ગિલનું ODI ફોર્મેટમાં પ્રદર્શન ખરાબ રહે અને વિરાટ રન બનાવે, તો વિરાટ નંબર વન પર પહોંચી જશે. આનાથી બંને ખેલાડીઓ વચ્ચે ICC ODI રેન્કિંગમાં જોરદાર સ્પર્ધા જોવા મળશે.

5 / 7
T20 રેન્કિંગમાં ઈશાન કિશન નંબર 1 પર છે જ્યારે ઝિમ્બાબ્વે શ્રેણીની ત્રણેય મેચમાં નિષ્ફળ રહેનાર અભિષેક શર્મા એક સ્થાન નીચે ઉતરીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. પાકિસ્તાનનો સાહિબજાદા ફરહાન બીજા સ્થાને છે.

6 / 7
ICC ટીમ રેન્કિંગમાં ભારતીય ટીમનું પ્રભુત્વ જોવા મળ્યું છે. ટીમ ઈન્ડિયા વનડે અને T20 ફોર્મેટમાં નંબર 1 સ્થાન પર છે. જયારે ટેસ્ટમાં ભારતીય ટીમ નંબર 4 પર છે. (PC:PTI/X/BCCI)

7 / 7

5 ઓવર, 5 વિકેટ, 0 રન… દરેક ઓવરમાં વિકેટ, એક પણ રન નહીં, ટેસ્ટ ક્રિકેટમાં આ બોલરે રચ્યો ઈતિહાસ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">