AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનની ગજબ બેઈજ્જતી, 24 વર્ષ બાદ શ્રીલંકા સામે ODI સિરીઝ હારી, 76 બોલ પહેલા જ મેચ પૂરી

પાકિસ્તાન મહિલા ટીમ માટે શ્રીલંકા પ્રવાસ શરમજનક હાર સાથે પૂરો થયો. 24 વર્ષ બાદ શ્રીલંકાએ પાકિસ્તાન સામે દ્વિપક્ષીય ODI સિરીઝ જીતીને ઈતિહાસ રચ્યો. ત્રીજી વનડેમાં પાકિસ્તાનની ટીમ માત્ર 187 રનમાં સમેટાઈ ગઈ, જ્યારે શ્રીલંકાએ 76 બોલ બાકી રાખીને 8 વિકેટે મેચ જીતી લીધી. આ સાથે પાકિસ્તાનને સિરીઝમાં 1-2થી હારનો સામનો કરવો પડ્યો.

| Updated on: Jul 28, 2026 | 9:57 PM
Share
હંબનટોટામાં રમાયેલી ત્રીજી વનડેમાં શ્રીલંકાએ પાકિસ્તાન મહિલા ટીમને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. શ્રીલંકાની મહિલા ટીમે 24 વર્ષ પછી પાકિસ્તાન સામે દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી. પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને ફક્ત 187 રન બનાવ્યા. જવાબમાં, શ્રીલંકાએ આ લક્ષ્ય ફક્ત બે વિકેટ ગુમાવીને 76 બોલ બાકી રાખીને પ્રાપ્ત કર્યું. શ્રીલંકાના ત્રણ બેટ્સમેનોએ અડધી સદી ફટકારી.

1 / 5
કેપ્ટન ચમારી અટાપટ્ટુએ 52 રન બનાવ્યા હતા. હર્ષિતા સમવિક્રમાએ અણનમ 71 રન, જ્યારે હસીની પરેરાએ અણનમ 50 રન બનાવ્યા હતા. બોલિંગ વિભાગમાં વિમુક્તિ અને ચમારી અટાપટ્ટુએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. કવિશા દિલહારીએ પણ ત્રણ વિકેટ ઝડપી હતી.

2 / 5
પાકિસ્તાન તરફથી ગુલ ફિરોઝાએ 40 રન, જ્યારે કેપ્ટન ફાતિમા સનાએ 41 રન બનાવ્યા હતા. અન્ય કોઈ ખેલાડીએ નોંધપાત્ર યોગદાન આપ્યું નહીં. પરિણામે, પાકિસ્તાન ફક્ત 187 રન બનાવી શક્યું અને ODI શ્રેણી 1-2થી હારી ગયું.

3 / 5
હર્ષિતા સમવિક્રમાએ ODI શ્રેણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેણીએ ત્રણ મેચમાં 173 ની સરેરાશથી 173 રન બનાવ્યા હતા. તેણીએ અણનમ સદી પણ ફટકારી હતી. વિશ્મી ગુણારત્નેએ ત્રણ મેચમાં 163 રન બનાવ્યા હતા.

4 / 5
પાકિસ્તાન તરફથી સિદારા અમીને 157 રન બનાવ્યા હતા. બોલરોમાં કવિશા દિલહારીએ 6 વિકેટ લીધી જ્યારે ચમારી અટાપટ્ટુએ પાંચ વિકેટ લીધી હતી. (PC: X/SLC)

5 / 5

Commonwealth Games 2026: 12000થી ઓછી વસ્તી, CWGમાં 33 મેડલ, 17 વર્ષની ક્રિસ્ટીએ રચ્યો ઈતિહાસ

Follow Us
આજનું રાશિફળ: આજે ક્યાંથી મળશે પૈસા અને ક્યાં મળશે ખુશી?

Trending Video: યુવકે બનાવી 6 પૈડાંવાળી અનોખી બાઇક

વડોદરા ખરીફ પાક સંકટ પર સંકટ, ખેડૂતોએ કેનાલમાંથી પાણી છોડવાની કરી માંગ

ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામો સામે તંત્રની 'લાલ આંખ'

ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક 2026 રજૂ - જુઓ Video

કીર્તિદાન ગઢવીના નોરતા નગરી ગરબામાં ₹10 કરોડની ઉચાપત, 4 સામે ફરિયાદ

કચ્છના કંડલામાં કોલસા ભરેલું જહાજ એન્કર સાથે અથડાયું

દરેક વોર્ડમાં શ્વાનની ‘ટેરિટરી’ નક્કી કરવા હાઈકોર્ટનો AMCને નિર્દેશ

ફક્ત એક જ મેસેજ આપ્યો ને AI એ ટ્રેન ટિકિટ બુક કરી દીધી

વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના ડેમોના દેખાયા તળિયા, પાણીની તંગીની ભીતિ

g clip-path="url(#clip0_868_265)">