AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav-Abhishek : અભિષેક શર્માના આ રેકોર્ડને વૈભવ સૂર્યવંશી તોડી શકે છે

Vaibhav Sooryavanshi- Abhishek Sharma : વૈભવ સૂર્યવંશી દરેક મેચમાં કોઈના કોઈ રેકોર્ડ બનાવી રહ્યો છે. તેમજ વૈભવ સૂર્યવંશી કેટલાક રેકોર્ડ તોડી પણ ચૂક્યો છે. હવે તેની નજર અભિષેક શર્માના રેકોર્ડ પર છે. તો ચાલો જાણીએ આ રેકોર્ડ શું છે.

| Updated on: Jul 29, 2026 | 12:45 PM
Share
એશિયન ગેમ્સ 2026નું આયોજન સપ્ટેમ્બર-ઓક્ટોમ્બરમાં જાપાનમાં થશે. એશિયન ગેમ્સમાં ક્રિકેટનું આયોજન પણ થશે. જે ટી20 ફોર્મેટમાં રમાશે. ભારતની ટી20 ટીમની જાહેરાત એશિયન ગેમ્સ માટે કરી દેવામાં આવી છે. જેમાં વૈભવ સૂર્યવંશીનું નામ સામેલ છે. મોટી વાત એ છે કે, એશિયન ગેમ્સ 2026 વૈભવ સૂર્યવંશી માટે ટી20માં અભિષેક શર્માએ બનાવેલા એક રેકોર્ડ તોડવાની તક છે.

1 / 6
હવે સવાલ એ છે કે, વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્માએ બનાવેલા રેકોર્ડને એશિયન ગેમ્સ 2026માં તોડી શકે છે. આ રેકોર્ડ એક કેલેન્ડર વર્ષમાં અભિષેક શર્માએ બનાવેલ સૌથી વધારે સિક્સના રેકોર્ડ સાથે જોડાયેલો છે. જે તેમણે વર્ષ 2025માં બનાવ્યો હતો.

2 / 6
અભિષેક શર્માએ વર્ષ 2025માં ટી20માં 108 સિક્સ ફટકારી હતી. જે એક કેલેન્ડર વર્ષમાં બનેલો એક ભારતીય રેકોર્ડ છે. પરંતુ વૈભવ સૂર્યવંશી આ વર્ષે આ રેકોર્ડ તોડી શકે છે. વૈભવને અભિષેક શર્માના રેકોર્ડને તોડવા માટે માત્ર 23 સિક્સની જરુર છે.

3 / 6
વૈભવ સૂર્યવંશીએ કરિયરમાં અત્યારસુધી રમેલી 40 ટી20 ઈનિગ્સમાં 140 સિકસ ફટકારી છે. જેમાં 86 સિક્સ તો માત્ર આ વર્ષે ફટકારી છે. 22 ટી20માં ઈનિગ્સમાં ફટકારી છે.

4 / 6
આગામી સમયમાં અફઘાનિસ્તાન સામે ત્રણ ટી20 મેચ રમવાની છે, ત્યારબાદ એશિયન ગેમ્સ રમવાની છે.

5 / 6
ભલે તે અફઘાનિસ્તાન સામેની સીરિઝમાં 23 છગ્ગા ન મારે, પણ એવી આશા છે કે જો તેને એશિયન ગેમ્સમાં તક મળે, તો તે આ વર્ષે અભિષેક શર્માનો એક કેલેન્ડર વર્ષમાં 108 ટી20 છગ્ગાનો રેકોર્ડ તોડી નાખશે. (all photo: PTI,INSTAGRAM)

6 / 6

સૌથી ઝડપી ફિફ્ટીનો વિશ્વ રેકોર્ડ તોડનાર વૈભવ સૂર્યવંશીના પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">