29-07-2026

વર્ષ 2026  ઈશાન કિશન ક્યારેય ભૂલી શકશે નહીં

વર્ષ 2026માં  ઈશાન કિશનનું નસીબ ચમક્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઈશાન કિશને  વર્ષ 2026માં  ખેલાડી તરીકે જબરદસ્ત સફળતા પ્રાપ્ત કરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કિશને વર્ષ 2026 માં ઘરેલુ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કિશને કેપ્ટન તરીકે ઝારખંડને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી SMAT 2026 માં  ચેમ્પિયન બનાવ્યું  

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઈશાન કિશને  ટીમ ઈન્ડિયા સાથે T20 વર્લ્ડ કપ 2026 જીત્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

 કિશન 2026 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર  ખેલાડી બન્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કિશને 2026 માં T20I માં સૌથી વધુ  4 પ્લેયર ઓફ ધ મેચ POTM એવોર્ડ જીત્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

2026 માં ઈશાન T20I માં નંબર 1 બેટ્સમેન બન્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM