29th July 2026
જો તમે પણ તમારા ફોનને આખી રાત ચાર્જ પર રાખો તો શું થાય ?
Photo Credit - iStock
ઘણા લોકો પોતાના ફોનને રાતભર ચાર્જ પર મુકે છે.
સ્માર્ટફોનમાં ઓવરચાર્જિંગ અટકાવવા માટેની સુવિધાઓ હોય છે.
બેટરી 100% ચાર્જ થયા પછી ફોન સામાન્ય રીતે ચાર્જિંગની ગતિ ઓછી કરી દે છે.
જોકે, ચાર્જરને લાંબા સમય સુધી કનેક્ટેડ રાખવાથી બેટરી પર અસર પડી શકે છે.
વધુ પડતી ગરમી બેટરીની લાઈફ ઘટાડી શકે છે.
ખરાબ ચાર્જર બેટરીને નુકસાન પહોંચાડી શકે છે.
ચાર્જ કરતી વખતે તમારા ફોનને ઓશિકા કે ધાબળા નીચે રાખવો નહીં.
કંપની દ્વારા પૂરા પાડવામાં આવેલ ચાર્જરનો જ ઉપયોગ કરવો.
જરૂર મુજબ તમારા ફોનને ચાર્જ કરવો, લાંબા ગાળે ફાયદાકારક બની શકે છે.
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.
આ પણ વાંચો
ચોમાસામાં ભૂલથી પણ ન ખાતા આ 7 ફળો!
વરસાદી ઋતુમાં વાહનના ટાયરમાં કેટલી હવા હોવી જોઈએ?
ખોરાકમાં ખાંડ ઓછી કરવાના 10 અદભૂત ફાયદા જાણો !
તુલસી રોપતા પહેલાં જાણી લો આ મહત્વના 7 વાસ્તુ નિયમો