AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

11 વર્ષની મહેનત બાદ ટીમ ઈન્ડિયાની ટિકિટ મેળવનાર સારાંશ જૈનનો પરિવાર જુઓ

લાંબા સમયથી ઘરેલુ ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરી રહેલા સારાંશ જૈનને આખરે પહેલીવાર ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. સારાંશ જૈનનો પરિવાર જોઈએ.

| Updated on: Jul 30, 2026 | 7:10 AM
Share
 બીસીસીઆઈએ શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમમાં મધ્યપ્રદેશના 33 વર્ષીય સ્પિન ઓલરાઉન્ડર સારાંશ જૈનનો પ્રથમ વખત સમાવેશ કર્યો છે. વોશિંગ્ટન સુંદર પ્રથમ ટેસ્ટમાંથી બહાર થયા પછી તેને આ તક મળી.

1 / 12
ઘરેલુ ક્રિકેટમાં સતત પ્રદર્શન કરનાર સરાંશે તાજેતરમાં શ્રીલંકા એ સામે ભારત એ માટે મજબૂત પ્રદર્શન કરીને પસંદગીકારોનો વિશ્વાસ જીત્યો છે. તો આજે આપમે સારાંશ જૈનના પરિવાર વિશે વાત કરીશું.

2 / 12
સારાંશ જૈનનો પરિવાર જુઓ

સારાંશ જૈનનો પરિવાર જુઓ

3 / 12
મોટી વાત એ છે કે, સારાંશ જૈનના લોહીમાં ક્રિકેટ છે. ટુંકમાં આ રમત તેને વારસામાં મળી છે. તેના પિતા સુબોધ જૈન પણ મધ્યપ્રદેશ માટે ઘરેલું ક્રિકેટ રમી ચૂક્યા છે. પોતાના પિતાપાસેથી પ્રેરણા લઈ ક્રિકેટ કરિયર બનાવ્યું છે.

4 / 12
સારાંશ જૈન આજે ટીમ ઈન્ડિયાનો ભાગ બની ચૂક્યો છે. તેમાં તેના પિતાની નોટનું મોટું યોગદાન છે. જેમણે જિંદગી બદલી નાંખી.

5 / 12
સારાંશ જૈનનો જન્મ 31 માર્ચ 1993ના રોજ થયો છે. તે એક ભારતીય ક્રિકેટર છે. તેમણે 21 ડિસેમ્બર 2014ના રોજ 2014-15 રણજી ટ્રોફીમાં મધ્ય પ્રદેશ માટે પોતાની પ્રથમ સીરિઝની શરૂઆત કરી હતી.

6 / 12
 તેમણે 25 ફેબ્રુઆરી 2017ના રોજ 2016-17 વિજય હજારે ટ્રોફીમાં મધ્ય પ્રદેશ માટે પોતાની લિસ્ટ A મેચમાં પ્રવેશ કર્યો હતો.સારાંશ જૈનનો ફર્સ્ટ ક્લાસ રેકોર્ડ તેમની કિંમત સ્પષ્ટપણે દર્શાવે છે. તેમણે 54  ફર્સ્ટ ક્લાસ મેચોમાં 188 વિકેટ લીધી છે, જેમાં તેમની બોલિંગ એવરેજ 27.30 છે અને 10 વખત 5વિકેટ વિકેટ લીધી છે.

7 / 12
તેમણે બેટિંગમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. સારાંશના નામે 2,223રન છે, જે તેમણે 31.75ની એવરેજથી બનાવ્યા છે. તેમના નામે બે સદી અને 14 અડધી સદી પણ છે. આ જ કારણ છે કે તેમને એક વિશ્વસનીય સ્પિન ઓલરાઉન્ડર માનવામાં આવે છે.

8 / 12
સારાંશ જૈને 2014ના અંતમાં મધ્યપ્રદેશ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી, તે ઘરેલુ ક્રિકેટમાં ટીમના સૌથી વિશ્વસનીય ખેલાડીઓમાંનો એક રહ્યો છે. જમણા હાથના ઓફ-સ્પિનર ​​અને ઉપયોગી ડાબોડી બેટ્સમેન તરીકે,

9 / 12
  ઘણી વખત પોતાની ટીમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બચાવી છે.ઘરેલુ ક્રિકેટમાં સતત પ્રદર્શન કરવા છતાં, તેને ક્યારેય રાષ્ટ્રીય ટીમમાં બોલાવવામાં આવ્યો ન હતો.

10 / 12
જોકે, તેણે હાર માનવાનો ઇનકાર કર્યો અને દરેક સિઝનમાં પોતાના પ્રદર્શનથી પસંદગીકારોનું ધ્યાન આકર્ષિત કરવાનું ચાલુ રાખ્યું.

11 / 12
લગભગ 11 વર્ષની રાહ જોયા પછી, તેની મહેનત રંગ લાવી છે, અને તેણે હવે ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવ્યું છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">