(Credit Image : instagram)

29    : July

હુમા કુરેશી એક જાણીતી બોલિવૂડ અભિનેત્રી અને મોડેલ છે 

હુમા કુરેશી લક્ઝરી લાઈફ જીવે છે

હુમા કુરેશી

(Credit Image :  instagram)

અભિનેત્રી હુમા કુરેશીનો જન્મ 28 જુલાઈ 1986 ના રોજ નવી દિલ્હી થયો હતો

જન્મ

(Credit Image :  instagram)

હુમા કુરેશી આજે પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહી છે 

જન્મદિવસ

(Credit Image :  instagram)

હુમા કુરેશીની કુલ સંપત્તિ 22 થી 25 કરોડ છે

સંપત્તિ

(Credit Image :  instagram)

ફિલ્મો, વેબ સિરીઝ, જાહેરાતો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી કમાણી કરે છે

કમાણી

(Credit Image :  instagram)

હુમા એક ફિલ્મ કે પ્રોજેક્ટ માટે લગભગ 2 થી 3 કરોડ રૂપિયા ચાર્જ કરે છે 

ફિલ્મ

(Credit Image :  instagram)

હુમા કુરેશીએ ગેંગ ઓફ વાસેપુરથી બોલિવુડમાં એન્ટ્રી કરી છે

ડેબ્યુ

(Credit Image :  instagram)

હુમા કુરેશીની વેબ સીરિઝ મહારાની 4માં શાનદાર ભૂમિકા રહી છે

મહારાની 4

(Credit Image :  instagram)

હુમા કુરેશી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

એક્ટિવ

(Credit Image :  instagram)