AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2982 કરોડના વેલ્યુએશન સાથે RCB નંબર-1, જાણો IPLની તમામ ટીમોની કેટલી છે કિંમત

IPLમાં RCBએ વેલ્યુએશનની દોડમાં તમામ ટીમોને પાછળ છોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે. 2982 કરોડ રૂપિયાના વેલ્યુએશન સાથે બેંગલુરુની ટીમ લીગની સૌથી મોંઘી ફ્રેન્ચાઇઝી બની છે. મુંબઈ ઈન્ડિયન્સ અને KKR પણ ટોપ-3માં સામેલ છે. તો CSKથી લઈને LSG સુધીની બાકીની ટીમોની કિંમત કેટલી છે? જાણો IPLની તમામ 10 ફ્રેન્ચાઈઝીનું વેલ્યુએશન.

| Updated on: Jul 29, 2026 | 9:10 PM
Share
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી વેલ્યુએબલ ફ્રેન્ચાઇઝી કઈ છે? તેનો જવાબ હૌલિહાન લોકે રિપોર્ટમાં મળે છે. આ રિપોર્ટ મુજબ સૌથી વેલ્યુએબલ ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ છે. RCBનું વેલ્યુએશન 2982 કરોડ રૂપિયા છે.

1 / 5
મુંબઈ ઈન્ડિયન્સ બીજા ક્રમે છે. MIનું વેલ્યુએશન 2,524 કરોડ રૂપિયા છે. KKR ₹2,342 કરોડ કરોડ રૂપિયાના વેલ્યુએશન સાથે ત્રીજા ક્રમે છે.

2 / 5
સૌથી વેલ્યુએબલ ફ્રેન્ચાઇઝીની યાદીમાં CSK ચોથા ક્રમે છે, જ્યારે SRH પાંચમા ક્રમે છે. ચેન્નાઈનું વેલ્યુએશન ₹2,333 કરોડ છે, જ્યારે હૈદરાબાદનું ₹1,606 કરોડ રૂપિયા છે.

3 / 5
રાજસ્થાન રોયલ્સ 1,539 કરોડ રૂપિયાના વેલ્યુએશન સાથે છઠ્ઠી સૌથી વેલ્યુએબલ ફ્રેન્ચાઇઝી છે. પંજાબ 1,510 કરોડ રૂપિયાના વેલ્યુએશન સાથે સાતમા ક્રમે છે.

4 / 5
1,501 કરોડ રૂપિયા વેલ્યુએશન સાથે GT આઠમા, 1,491 કરોડ રૂપિયાના વેલ્યુએશન સાથે DC નવમા, જ્યારે 1,166 કરોડ રૂપિયાના વેલ્યુએશન સાથે LSG દસમા ક્રમે છે. (PC-PTI)

5 / 5

Breaking News: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને મળી મોટી જવાબદારી, પહેલીવાર બન્યો ટીમનો વાઈસ કેપ્ટન

Follow Us
g clip-path="url(#clip0_868_265)">