AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: શું રાત્રે સૂતી વખતે અચાનક પગમાં નસ ચડી જાય છે? જાણો ક્યાં વિટામિનની ઉણપને કારણે આવુ થાય છે

રાત્રે સૂતી વખતે અચાનક પગમાં નસ ચડી જાય અને અસહ્ય દર્દ થવા લાગે તેને Leg Cramps at night કહેવાય છે. આ કોઈ સામાન્ય બાબત નથી, તેને બિલકુલ હલકા માં ન લેવુ જોઈએ. આખરે રાત્રે અચાનક પગમાં નસ ચડવાની ( Leg Cramps) સમસ્યા ક્યા વિટામિન કે મિનરલ્સની ઉણપને કારણે થાય છે. આવો જાણીએ.

| Updated on: Jul 28, 2026 | 5:41 PM
Share
અક્સર અનેક લોકો સાથે એવુ થયુ હશે કે રાત્રે ગાઢ નીંદ્રામાં સૂતેલા હોય અને અચાનક પગની નસ ખેંચાઈ જાય, અથવા તો નસ ઉપર નસ ચડી જાય. એ સમયે એવો અસહ્ય દુ:ખાવો થાય કે વ્યક્તિની ઊંઘ ઉડી જાય અને તે સમજી ન શકે કે શું કરવુ. તેને સામાન્ય ભાષામાં નસ પર નસ ચડવી અથવા તો મસલ ક્રેમ્પ કહે છે. પરંતુ શું તમે જાણો છો કે આ બિલકુલ સામાન્ય સમસ્યા નથી.

1 / 9
એક્સપર્ટ્સ અને હેલ્થ રિસર્ચ અનુસાર રાત્રે અચાનક પગમાં નસ ચડી જવાની સમસ્યા ઈલેક્ટ્રોલાઈટ્સનું અસંતુલન હોય છે. એ પોટેશિયમ અથવા તો મેગ્નેશિયમ જેવા તત્વોની ઉણપથી થાય છે.

2 / 9
મેગ્નેશિયમની ઉણપ: આ તત્ત્વ આપણી માંસપેશીઓને  શરીરમાં રિલેક્સ એટલે કે શાંત કરવાનું કામ કરે છે. જ્યારે શરીરમાં મેગ્નેશિયમ ઓછુ હોય છે તો માંસપેશીઓ સંકોચાઈ જાય છે અને જાતે શાંત નથી થઈ શક્તી. આ જ કારણે રાત્રે માંસપેશીઓમાં ખેંચાણ અનુભવાય છે.

3 / 9
પોટેશિયમની ઉણપ: પોટેશિયમ આપણી નસો અને મસલ્સ વચ્ચે સિગ્નલ્સ મોકલવાનું કામ કરે છે. તેની ઉણપને કારણે માંસપેશીઓમાં  અસંતુલન સર્જાય છે.

4 / 9
ડ્રિહાઈડ્રેશન: જો તમે દિવસ દરમિયાન પુરતુ પાણી નથી પીતા તો શરીરના મિનરલ્સ નસો સુધી પહોંચી શક્તા નથી. જેનાથી નસો ઉપર નસો ચડી જાય છે.

5 / 9
હવે એ પણ જાણી લો કે રાત્રે સૂતી વખતે અચાનક નસ ઉપર નસ ચડી જાય તો એક મિનિટની અંદર તુરંત રાહત મેળવવા માટે તમારે શું કરવુ?

6 / 9
સૌથી પહેલા તમે પથારીમાં બેઠા થઈ જાવ, તમારા પગને એકદમ સીધો કરો અને એ પગની આંગળીઓને થોડી તમારી તરફ ખેંચો. આવુ કરવાથી ખેંચાયેલી મસલ્સ તુરંત શાંત થઈ જાય છે. જ્યાં નસ ચડી ગઈ છે ત્યાં હાથથી હલકા હાથે મસાજ કરો.જો વધુ દુખાવો હોય તો હુંફાળા પાણીથી શેક કરો. અથવા ઉભા થઈને થોડુ ચાલવા લાગો.

7 / 9
આ સમસ્યાનુ જડમૂળથી નિવારણ કરવા માટે તમારે ડાયેટમાં આ ત્રણ વસ્તુઓને ખાસ સામેલ કરવી પડશે. કેળા અને  નારિયેળ પાણી. જે પોટેશિયમના સૌથી મોટા સોર્સ છે.

8 / 9
પમ્પકિન સિડ્સ, બદામ અને પાલક. જેમા પ્રચુર માત્રામાં મેગ્નેશિયમ હોય છે અને પર્યાપ્ત પાણી. દિવસમાં ઓછામાં ઓછુ 8 થી 10 ગ્લાસ પાણી જરૂર પીવો. ધ્યાન આપો કે જો આ સમસ્યા તમને રોજ થઈ રહી હોય, પગમાં સોજો કે દાણા દેખાઈ રહ્યા હોય તો ડૉક્ટરનો સંપર્ક કરી તમારા બ્લડ ટેસ્ટ ખાસ કરાવો.

9 / 9

Vastu Tips: ઘરમાં નવી સાવરણીની ખરીદી ક્યાં દિવસે કરવી જોઈએ? શું મંગળવારે નવુ ઝાડુ ખરીદી શકાય?

Follow Us
અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત તો યુવક ગંભીર! Video

સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ

દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન શરૂ ! Video

5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ

ચાલતી ટ્રેનમાં દીવો પ્રગટાવી પૂજા કરવા લાગ્યો મુસાફર ! Video

ગુજરાતમાં પાંચ વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય, 30 જુલાઈથી ભારેની આગાહી

બાપ-દીકરાએ લોકરમાથી 2.67 કરોડના સોના દાગીનાની ઉચાપત કરી

સૂતો હતો બાળક... ગળામાં હતો સાપ! વાયરલ વીડિયોએ બધાને ચોંકાવ્યા

સાહિત્યમાં તમારી રુચિ વધશે, અનુભવી લોકોની વચ્ચે સમય વિતાવવો

Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી

g clip-path="url(#clip0_868_265)">