AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય વિકેટકીપર બન્યો

ઝિમ્બાબ્વે સામેની T20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ઈશાન કિશને ICC T20 રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. 916 રેટિંગ પોઈન્ટ સાથે તેણે વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. આ સાથે ઈશાને ભારતીય ક્રિકેટમાં એવી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે, જે આજ સુધી કોઈ ભારતીય વિકેટકીપર મેળવી શક્યો નથી.

| Updated on: Jul 29, 2026 | 8:24 PM
Share
ઝિમ્બાબ્વે સામેની T20 શ્રેણીમાં ઈશાન કિશને શાનદાર પ્રદર્શન કર્યું હતું જેનું તેને ઇનામ મળ્યું છે. T20 રેન્કિંગમાં રેટિંગ પોઈન્ટમાં તેને મોટો ફાયદો થયો છે.

1 / 6
ICC T20 રેન્કિંગમાં ઈશાન કિશને એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. તે T20 રેન્કિંગમાં 900 થી વધુ રેટિંગ પોઈન્ટ હાંસલ કરનાર પ્રથમ ભારતીય વિકેટકીપર છે.

2 / 6
ICC T20 બેટ્સમેન રેન્કિંગમાં ઈશાન કિશન ટોચ પર છે. સાથે જ તેના રેટિંગ પોઈન્ટ 916 થઇ ગયા છે. ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં ફક્ત ચાર ખેલાડીઓએ 900 થી વધુ રેટિંગ પોઈન્ટ હાંસલ કર્યા છે.

3 / 6
ઈશાન કિશને રેટિંગ પોઈન્ટ મામલે સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધા છે. વિરાટનો શ્રેષ્ઠ T20 રેટિંગ પોઈન્ટ કુલ 909 હતો, જ્યારે સૂર્યનો 912 હતો.

4 / 6
અભિષેક શર્મા T20 રેન્કિંગમાં 931 રેટિંગ પોઈન્ટ સાથે સૌથી વધુ પોઈન્ટ મેળવનાર ખેલાડી છે. જોકે, તે હવે રેન્કિંગમાં ત્રીજા સ્થાને આવી ગયો છે.

5 / 6
ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન ઈશાન કિશને ત્રણ T20 મેચોમાં 48.33 ની સરેરાશથી 145 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઇક રેટ 154 થી વધુ હતો. આ શ્રેણીમાં તેના પ્રદર્શનને કારણે તેના રેટિંગ પોઈન્ટમાં વધારો થયો છે. (PC: PTI)

6 / 6

Guru Purnima : સચિનથી વિરાટ અને રોહિત સુધી, આ 5 કોચે ઘડ્યા ક્રિકેટના મહાન સિતારા, આ ગુરુઓને સલામ

Follow Us
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'

અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ

જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન

ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે

g clip-path="url(#clip0_868_265)">