28-07-2026

ટેસ્ટ, ODI, T20માં શ્રેષ્ઠ બોલિંગ કરનાર ભારતીય ઓપનર

ઝિમ્બાબ્વે સામેની બીજી T20માં અભિષેક શર્માએ એક નવો રેકોર્ડ બનાવ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અભિષેક શર્મા T20માં 3 વિકેટ લેનાર  પ્રથમ ભારતીય ઓપનર બન્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અભિષેક શર્માએ  2.5 ઓવરમાં  17 રન આપીને  3 વિકેટ ઝડપી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ T20માં કોઈપણ ભારતીય ઓપનરનો શ્રેષ્ઠ બોલિંગ ફિગર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટેસ્ટમાં આ રેકોર્ડ ભૂતપૂર્વ ક્રિકેટર  વિનુ માંકડના નામે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિનુ માંકડે 1952માં પાકિસ્તાન સામે  52 રન આપીને  8 વિકેટ લીધી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વનડેમાં આ રેકોર્ડ  રવિ શાસ્ત્રીના નામે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રવિ શાસ્ત્રીએ 1991માં ઓસ્ટ્રેલિયા સામે 15 રન આપીને 5 વિકેટ લીધી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM