મહેનત ક્યારે પણ બેકાર નથી જતી, ટીમ ઈન્ડિયાના નવા T20 કેપ્ટનની ચર્ચા વચ્ચે હાર્દિક પંડ્યાએ કરી પોસ્ટ

રોહિત શર્માએ ટી20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લીધા બાદ હાર્દિક પંડ્યા આ ફોર્મેટમાં ભારતનો આગામી કેપ્ટન માનવામાં આવી રહ્યો છે, આ અટકળો વચ્ચે હાર્દિક પંડ્યાની પોસ્ટ વાયરલ થઈ રહી છે.

| Updated on: Jul 18, 2024 | 10:52 AM
હાર્દિક પંડ્યા ટી20 વર્લ્ડકપ ટીમનો વાઈઝ કેપ્ટન હતો. આખી ટૂર્નામેન્ટમાં તેને શાનદાર પ્રદર્શન કર્યું હતુ અને ફાઈનલમાં શાનદાર બોલિંગથી ટીમને ટ્રોફી જીતાડવામાં મદદ કરી હતી. હવે તે ટીમ ઈન્ડિયાના કેપ્ટન બનવામાં સૌથી મોટા દાવેદારમાંથી એક છે.

1 / 5
આ વચ્ચે હાર્દિક પંડ્યાએ એક પોસ્ટ કરી છે. જેમાં તમે જોઈ શકો છો કે, હાર્દિક પંડ્યામાં કેટલો બદલાવ આવ્યો છે. ફોટો જોઈ કહી શકાય કે, હાર્દિક પંડ્યાએ ખુબ મુશ્કેલિનો સામનો કર્યો છે. પંડ્યા ગત્ત વર્ષ ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ આઈપીએલમાં ખુબ ટ્રોલ થયો હતો અને હવે તેના અને નતાશાના તલાકની ચર્ચા ચાલી રહી છે.

2 / 5
હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં તેની મહેનતનું પરિણામ જોવા મળે છે. તેના શરીરમાં ખુબ જ ફેટ જોવા મળી રહ્યું છે, ત્યારબાદનો ફોટો એકદમ ફીટ લાગી રહ્યો છે. તેની મહેનતનું ફળ  કે, ટી20 વર્લ્ડકપ ટ્રોફી છે.

3 / 5
રોહિત શર્માના ટી20 સંન્યાસ બાદ હાર્દિક પંડ્યાને આ ફોર્મેટનો કેપ્ટન માનવામાં આવી રહ્યો છે, તેની સાથે સૂર્યકુમાર યાદવ પણ દાવેદાર માનવામાં આવી રહ્યો છે,હવે ભારતીય ટી20નો કોણ કેપ્ટન બને છે તે જોવાનું રહ્યું.

4 / 5
હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનવાનો સૌથી મોટો દાવેદાર છે. આ બધું T20 વર્લ્ડ કપમાં તેના શાનદાર પ્રદર્શનનું પરિણામ છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">