ગુજરાત ટાઇટન્સને લાગ્યો વધુ એક ઝટકો, 3.60 કરોડમાં ખરીદેલા ક્રિકેટરનો થયો અકસ્માત
ઝારખંડના યુવા ક્રિકેટર રોબિન મિન્ઝ પોતાની બાઈક લઈ જઈ રહ્યો હતો તે દરમિયાન તેની સાથે અકસ્માત થયો છે. મિન્ઝને આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સે ખરીદ્યો છે. તેના પિતા રાંચીના એરપોર્ટ પર સિક્યોરિટી ગાર્ડ છે જેને ધોનીએ વચન આપ્યું હતુ કે, જો રોબિનને કોઈ ખરીદશે નહિ તો તે ખરીદી લેશે.
Most Read Stories