AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2025 : IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં આ 5 ખેલાડીઓએ નહીં મળે ટીમ ઈન્ડિયામાં સ્થાન?

T20 વર્લ્ડ કપ 2026ને કારણે એશિયા કપ 2025 T20 ફોર્મેટમાં રમાશે. આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. ચાહકોના મનમાં પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે એશિયા કપ ટીમમાં કોણ ખેલાડીઓનો સમાવેશ થશે. આ ભારતીય ખેલાડીઓમાંથી કેટલાક એવા હોઈ શકે છે જેમણે IPL 2025માં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે પરંતુ તેમ છતાં તેમને એશિયા કપ માટે તક મળશે નહીં. આવા 5 ખેલાડીઓ વિશે જાણો.

| Updated on: Sep 01, 2025 | 6:14 PM
Share
IPLમાં કેએલ રાહુલે 13 મેચમાં 539 રન બનાવ્યા હતા. જોકે, તેણે 2022માં ટીમ ઈન્ડિયા માટે છેલ્લી T20 રમી હતી અને ત્યારથી યુવા અને આક્રમક ટોપ ઓર્ડર બેટ્સમેનોને T20 ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. એવામાં રાહુલને એશિયા કપમાં ટીમમાં સ્થાન લગભગ નહીં મળે.

1 / 5
ઓપનર યશસ્વી જયસ્વાલે IPLમાં 159.71ના સ્ટ્રાઈક રેટથી 559 રન બનાવ્યા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી અભિષેક શર્મા અને સંજુ સેમસન ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગની જવાબદારી સંભાળી રહ્યા છે. એવામાં યશસ્વીનું સિલેક્શન મુશ્કેલ છે.

2 / 5
શ્રેયસ અય્યરે IPL 2025માં પંજાબ કિંગ્સ તરફથી રમતા કપ્તાની અને બેટિંગ બંનેમાં ધમાલ મચાવી હતી. જોકે, શ્રેયસ અય્યરનું એશિયા કપમાં રમવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ શકે છે. કારણ કે ભારતના મિડલ ઓર્ડરમાં સૂર્યકુમાર, તિલક, દુબે, હાર્દિક અને રિંકુનું સ્થાન નક્કી છે. આવી સ્થિતિમાં, અય્યરની તક મળવી મુશ્કેલ છે.

3 / 5
સાઈ સુદર્શને IPL 2025માં જોરદાર પ્રદર્શન કર્યું હતું. સુદર્શન ઓપનિંગ અથવા ત્રીજા ક્રમે બેટિંગ કરે છે. T20 ફોર્મેટમાં, ફક્ત અનુભવી ખેલાડીને જ ત્રીજા નંબર પર તક આપવામાં આવશે. તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવમાંથી કોઈ એક નંબર પર રમી શકે છે અને આવી સ્થિતિમાં સુદર્શને પોતાના વારાની રાહ જોવી પડશે.

4 / 5
જસપ્રીત બુમરાહ લાંબા સમયથી ઈજાગ્રસ્ત હતો અને તેના વર્કલોડ પર ઘણું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેણે IPLમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમી હતી જેમાં બુમરાહ ફક્ત ત્રણ મેચમાં ભાગ લીધો હતો. તેને એશિયા કપમાં આરામ આપી શકાય છે. (All Photo Credit : PTI / GETTY)

5 / 5

એશિયા કપ 2025માં ટીમ ઈન્ડિયાની નજર સતત બીજીવાર ચેમ્પિયન બનવા પર છે. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો

અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!

ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા

નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું

મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ

ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ

યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video

ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ

ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ

AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">