AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Colorectal Cancer : સાવધાન! પેટના આ 5 સંકેત હોઈ શકે છે કોલોરેક્ટલ કેન્સરના લક્ષણ ?

ઘણા ગંભીર રોગો શરૂઆતમાં કોઈ નોંધપાત્ર સંકેતો આપતા નથી અને કોલોરેક્ટલ કેન્સર તેમાંથી એક છે. મોટા આંતરડા અને ગુદામાર્ગને લગતી આ બીમારી ઘણીવાર સૌમ્ય લક્ષણોથી શરૂ થાય છે. તેથી, શરીરમાં થતા નાના ફેરફારોને સમયસર ઓળખવા જોઈએ.

| Updated on: Jul 05, 2026 | 3:38 PM
Share
પેટની નાની સમસ્યાઓને અવગણશો નહીં: પેટમાં હળવો દુખાવો, ગેસ, ભારેપણું અથવા અસ્વસ્થતા જેવી સમસ્યાઓને લોકો સામાન્ય માની લે છે. ઘણા લોકો ઘરગથ્થુ ઉપચાર કરે છે. ઘણા લોકો ખોરાકમાં ફેરફાર કરીને તેને દૂર કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ જો આ સમસ્યાઓ વારંવાર થતી હોય અથવા લાંબા સમય સુધી ચાલુ રહેતી હોય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. (Image Source | iStock)

1 / 6
સતત વજનમાં ઘટાડો : ડાયેટિંગ, કસરત કે યોગ કર્યા વગર અચાનક વજન ઘટવા લાગે તો તે શરીરનો ગંભીર સંકેત હોઈ શકે છે. શરીર સામાન્ય રીતે કોઈ કારણ વિના વજન ઘટાડતું નથી. તેથી આવા સંજોગોમાં ડૉક્ટર પાસે જઈ શરીરનું ચેકઅપ કરાવું. (Image Source | iStock)

2 / 6
મળમાં લોહી દેખાય તો સાવધ રહો : ​​મળમાં લોહી દેખાવું કોલોરેક્ટલ કેન્સરનું પ્રારંભિક સંકેત હોઈ શકે છે. ક્યારેક લોહી સ્પષ્ટ દેખાય છે તો ક્યારેક તેનો રંગ ઘેરો હોય છે. જેના કારણે લોકો માટે તેને ઓળખવું મુશ્કેલ બની શકે છે. (Image Source | iStock)

3 / 6
વહેલું નિદાન એ શ્રેષ્ઠ બચાવ છે : નિષ્ણાતોના જણાવ્યા મુજબ જો કોલોરેક્ટલ કેન્સરની ઓળખ શરૂઆતના તબક્કામાં થઈ જાય તો તેની સારવાર વધુ સરળ બની શકે છે. સ્ટૂલ ટેસ્ટ અને કોલોનોસ્કોપી જેવી તપાસો દ્વારા શરૂઆતના તબક્કામાં જ રોગનું નિદાન થઈ શકે છે, જ્યારે લક્ષણો પણ સંપૂર્ણ રીતે દેખાતા નથી. (Image Source | iStock)

4 / 6
આ લક્ષણો પર રાખો ખાસ ધ્યાન : વારંવાર કબજિયાત અથવા ઝાડા, મળમાં લોહી આવવું, કોઈ કારણ વગર સતત થાક લાગવો, પેટમાં અસ્વસ્થતા અને અચાનક વજન ઘટવું આ તમામ લક્ષણો હંમેશા કેન્સરના જ હોય એવું જરૂરી નથી. પરંતુ જો આ સમસ્યાઓ લાંબા સમય સુધી રહે, તો ડૉક્ટરની સલાહ લઈને તપાસ જરૂર કરાવવી જોઈએ. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, Eye Vision Care : આંખોની રોશની વધારવા માટે ડાયટમાં સામેલ કરો આ 5 સુપરફૂડ્સ ! મોતિયાનું જોખમ પણ ઘટશે ?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">