AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શનાયા કપૂરનો ગ્લેમરસ એથનિક લુક વાયરલ, ચાહકોએ કરી આવી કોમેન્ટ, જુઓ

બોલિવૂડ અભિનેતા સંજય કપૂરની પુત્રી શનાયા કપૂરનો ગ્લેમરસ એથનિક લુક હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પિંક લહેંગા અને સ્ટાઇલિશ બ્લાઉઝમાં તસવીરો શેર કરી છે, જેમાં તે અદભૂત દેખાઈ રહી છે.

| Updated on: Jul 05, 2026 | 7:29 PM
Share
 શનાયા કપૂરે શેર કરેલી તસવીરોમાં એક ફોટોમાં શનાયા પિઝાનો આનંદ માણતી જોવા મળે છે. આસપાસનું સેટઅપ જોઈને સ્પષ્ટ થાય છે કે તે પોતાની ગર્લ ગેંગ સાથે પાર્ટીની મજા લઈ રહી છે. આ તસવીરો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું, "Pizza and my girls!" એટલે કે, "પિઝા અને મારી છોકરીઓ સાથેનો સુંદર સમય."

1 / 5
અન્ય તસવીરોમાં શનાયા પોતાની ગર્લ ગેંગ સાથે પોઝ આપતી જોવા મળે છે. આ ફોટોમાં ખુશી કપૂર પણ તેની સાથે જોવા મળી રહી છે. બંનેએ એથનિક આઉટફિટ પહેર્યા છે અને તેમનો સ્ટાઇલિશ લુક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. એક ચાહકે કોમેન્ટમાં લખ્યું, "ખુશી કપૂર બિલકુલ શ્રીદેવી જેવી લાગે છે."

2 / 5
શનાયાએ આ જ એથનિક લુકમાં પોતાની કેટલીક વધુ તસવીરો પણ શેર કરી છે. પોસ્ટને તેણે કેપ્શન આપ્યું, "Shine like sunshine on a rainy day." એટલે કે, "વરસાદના દિવસે પણ સૂર્યપ્રકાશની જેમ ચમકો." આ તસવીરો પર તેના પિતા સંજય કપૂરે હાર્ટ ઇમોજી અને નજર ન લાગે તેવો સ્ટિકર શેર કરીને પ્રેમ વ્યક્ત કર્યો હતો.

3 / 5
ચાહકો પણ શનાયાની આ પોસ્ટ પર સતત પ્રેમ વરસાવી રહ્યા છે. મોટાભાગની કોમેન્ટમાં હાર્ટ ઇમોજી જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "કોઈ આટલું સુંદર કેવી રીતે હોઈ શકે?" જ્યારે અન્ય એક ચાહકે લખ્યું, "તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો." લુકની વાત કરીએ તો શનાયાએ ગુલાબી રંગનો પ્રિન્ટેડ લહેંગો પહેર્યો હતો, જેની સાથે તેણે ટ્યુબ સ્ટાઇલ સિંગલ-સ્ટ્રેપ બ્લાઉઝ કેરી કર્યો હતો. બ્લાઉઝની હેમલાઇન પર ગોલ્ડન ડિટેલિંગ તેના લુકને વધુ આકર્ષક બનાવી રહી હતી.

4 / 5
એથનિક લુકને સંપૂર્ણ બનાવવા માટે શનાયાએ ચોકર નેકપીસ, રંગબેરંગી બંગડીઓ અને નાની પોલ્કી માંગટીકા પહેરી હતી. સાથે જ તેણે પોતાના વાળને સ્લીક અને સ્ટ્રેટ સ્ટાઇલમાં રાખ્યા હતા, જે તેના સમગ્ર લુકમાં વધુ એલિગન્સ ઉમેરતો હતો. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને ચાહકો તરફથી સતત પ્રશંસા મેળવી રહી છે.

5 / 5

61 વર્ષની ઉંમરે આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ પરિવારની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાયા, જુઓ ફોટો

Follow Us
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral

આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી

ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ

NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?

5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video

નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video

સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ

સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ

g clip-path="url(#clip0_868_265)">