AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અક્ષર પટેલની ઐતિહાસિક સિદ્ધિ, ઓલરાઉન્ડર અક્ષર પટેલે T20I માં 100 વિકેટ પુરી કરી

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક મોટી સિદ્ધિ મેળવી છે. તે એવું કારનામું કરતો જોવા મળ્યો છે. જેવું આજ સુધી કોઈ પણ ભારતીય સ્પિનરે કર્યું નથી.

| Updated on: Jul 05, 2026 | 1:37 PM
Share
 ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાયેલી બીજી ટી20 મેચમાં ભલે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હોય પરંતુ ટીમ ઈન્ડિયાો સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે આ મેચમાં એક ખાસ સફળતા પોતાને નામ કરી છે.

1 / 6
અક્ષર પટેલે આ મેચમાં 4 ઓવર બોલિગ કરી 20 રન આપ્યા હતા. તેમજ એક વિકેટ લીધી હતી.તેમણે ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

2 / 6
અક્ષર પટેલે હેરી બ્રુકની વિકેટ લેતા ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની 100 વિકેટ પુરી કરી છે.

3 / 6
 તે ભારત તરફથી ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 100 વિકેટનો આંકડો પૂર્ણ કરનાર પહેલો સ્પનિર અને ચોથો બોલર બન્યો છે.

4 / 6
અક્ષર પટેલ પહેલા ભારતના 3 ફાસ્ટ બોલર ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 100થી વધારે વિકેટ લીધી છે. આ 3 બોલર અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા છે પરંતુ સ્પિનર તરીકે અક્ષર પટેલ પહેલો ભારતીય છે.

5 / 6
વર્ષ 2015માં પોતાના ટી20 ઈન્ટરનેશનલ કરિયરની શરુઆત કરનાર અક્ષર પટેલે અહી સુધી પહોંચવા માટે 98 મેચ રમી છે. આ ફોર્મેટમાં પોતાની બેસ્ટ બોલિંગ સ્પેલ 9 રન આપી 3 વિકેટ રહી હતી. ( ALL PHOTO CREDIT- PTI)

6 / 6

ગુજરાતના બાપુની ધાકડ બોલિંગથી ધ્રુજવા લાગે છે, આવો છે અક્ષર પટેલનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">