AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anshula Kapoor Mehndi : કપૂર પરિવારની લાડલી અંશુલાના મહેંદી ફંક્શનમાં પટોળું પહેર્યું, જુઓ ફોટો

કપૂર પરિવારમાં લગ્નની શરણાઈ વાગી રહી છે. બોની કપૂરની પુત્રી અંશુલા કપૂરની મહેંદીના ફોટા વાયરલ થઈ રહ્યા છે. ફોટામાં અંશુલા વાદળી રંગનો પટોળા લહેંગા પહેરેલી જોવા મળી રહી છે. અંશુલા ગુજરાતી પરિવારની આજે વહુ બનશે.

| Updated on: Jul 06, 2026 | 9:25 AM
Share
 કપૂર પરિવારની દીકરીના હાથમાં મહેંદી લાગી ગઈ છે. તેમજ ચુડા રીવાજ પણ પૂર્ણ થયો છે. અંશુલા કપૂર ગુજરાતી પરિવારની વહુ બનવા જઈ રહી છે. ત્યારે તેમણે મહેંદી સેરમનીમાં ખુબ સુંદર ટ્રેડિશનલ લહેંગો પહેર્યો હતો. જેનું ગુજરાતી સાથે ખાસ કનેક્શન છે.

1 / 7
 બોની કપૂરની મોટી દીકરી અંશુલા કપૂર આજે 6 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે.આજે અંશુલા રોહન ઠક્કર સાથે લગ્નના બંધનમાં બંધાશે. લગ્ન પહેલા પ્રી વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ.

2 / 7
દુલ્હનનો મહેંદી લુક હવે જાહેર થઈ ગયો છે. આ માટે, તેણીએ પીળા અથવા પેસ્ટલ રંગોને છોડીને વાદળી લહેંગા પહેર્યો, જેણે લોકોના દિલ જીતી લીધા.

3 / 7
900 વર્ષ જૂની આ કલાને સજાવતા, અંશુલા તેના નવા ગુજરાતી પરિવાર પ્રત્યેનો પ્રેમ અને આદર દર્શાવવા માંગતી હતી, જે તેના પટોળા લહેંગાએ સંપૂર્ણ રીતે કર્યું હતું. મહેંદી લુક ફંક્શન માટે અંશુલાએ પટોળું પહેર્યું હતુ. જે ગુજરાતની ફેમસ પટોળાથી પ્રેરિત છે.

4 / 7
પોતાના લુક પાછળની પ્રેરણા વિશે વાત કરતા, અંશુલાએ તેના ઇન્સ્ટાગ્રામ પર કહ્યું કે આ પોશાક તેના નવા પરિવાર અને તેના સાંસ્કૃતિક મૂળને જોડે છે.

5 / 7
"મારી મહેંદી માટે, હું ઇચ્છતી હતી કે મારો લુક તે પરિવારનું સન્માન કરે જેની સાથે હું જોડાઈ રહી છું,

6 / 7
ડિઝાઈનરની સિગ્નેચર મિરર વર્ક ડિટેલિંગ આને મોર્ડન ટચ આપી રહ્યું છે. જેમણે અંશુલાએ પોતાના સાસરિયાની સંસ્કૃતિ અને વિરાસતને સમ્માન આપવા માટે પસંદ કર્યું છે.પટોળું ગુજરાતની શાન છે. આજે પટોળું દુનિયાભરની ઓળખ બની ગયું છે. અંશુલાના ડ્રેસને અર્પિતાએ ડિઝાઈન કર્યો છે.(all photo : anshulakapoor )

7 / 7

આજે કપૂર પરિવારની લાડલી ગુજરાતી પરિવારની વહુ બનશે, જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર

વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન

બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ

ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO

ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો

₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

g clip-path="url(#clip0_868_265)">