06-07-2026

ચારેય ગ્રાન્ડ સ્લેમમાં સૌથી વધુ મેચ જીતનાર ખેલાડીઓ

વિમ્બલ્ડનમાં સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર જોકોવિચનો ધમાકો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિમ્બલ્ડન 2026માં રાઉન્ડ ઓફ 16 માં સફિયુલિનને હરાવી જોકોવિચે ઈતિહાસ રચ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

નોવાક જોકોવિચ વિમ્બલ્ડનમાં સૌથી વધુ મેચ જીતનાર ખેલાડી બની ગયો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

106 મેચ જીતી જોકોવિચે વિમ્બલ્ડનમાં સૌથી વધુ મેચ જીતવાનો ફેડરરનો રેકોર્ડ તોડ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પરંતુ, શું તમે જાણો છો કે બાકીના 3 ટેનિસ ગ્રાન્ડ સ્લેમમાં સૌથી વધુ મેચ કોણે જીતી છે?

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનમાં પણ સૌથી વધુ જીતનાર ખેલાડી છે, તેણે 104 મેચ જીતી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ફ્રેન્ચ ઓપનમાં  112 મેચમાં જીત સાથે સ્પેનનો રાફેલ નડાલ નંબર 1 પર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

યુએસ ઓપનમાં સૌથી વધુ જીતનો રેકોર્ડ જીમી કોર્નરના નામે છે, કોર્નરે 98 જીત મેળવી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM