04-07-2026

FIFA વર્લ્ડ કપમાં રોનાલ્ડો-મેસ્સીની ક્યારે થશે ટક્કર?

FIFA વર્લ્ડ કપમાં  ચાહકોની નજર  મેસ્સી-રોનાલ્ડોની ટક્કર પર છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

FIFA વર્લ્ડ કપમાં બંને દિગ્ગજોની ટક્કર ફક્ત ફાઈનલમાં જ શક્ય બનશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આર્જેન્ટિના-પોર્ટુગલે  રાઉન્ડ ઓફ 16 માં જગ્યા બનાવી  લીધી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જો બંને ટીમો પોતાના તમામ નોકઆઉટ મુકાબલા જીતશે તો જ વર્લ્ડ કપ ફાઇનલમાં  સામ-સામે આવી શકશે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રાઉન્ડ ઓફ 16 માં આર્જેન્ટિનાની ટક્કર   ઇજિપ્ત સામે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રાઉન્ડ ઓફ 16 માં પોર્ટુગલનો સામનો  સ્પેન સામે થશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ક્વાર્ટર ફાઈનલ અને સેમિફાઈનલ  જીત્યા બાદ જ મેસ્સી-રોનાલ્ડોની ડ્રીમ ફાઈનલ  શક્ય બનશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જો આ મુકાબલો થશે તો તે બંને દિગ્ગજોની વર્લ્ડ કપમાં સૌથી યાદગાર ટક્કરોમાંની એક બની જશે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM