5 July 2026
ચોમાસામાં ભૂલથી પણ ન ખાતા આ 7 ફળો!
Photo Credit - iStock
ચોમાસામાં ફળોની પસંદગી સમજદારીથી કરવી જોઈએ.
પાચન માટે ભારે ફળો મર્યાદિત માત્રામાં ખાવા જોઈએ.
ચોમાસામાં તરબૂચ ખાવાનું ટાળવું જોઈએ.
પપૈયું કેટલાક લોકોને અપચનની તકલીફ આપી શકે છે.
ચોમાસામાં દ્રાક્ષ ખાવાથી ઉધરસ થઈ શકે છે.
અનાનસનું વધુ સેવન એસિડિટી વધારી શકે છે.
ખરબૂજ ચોમાસામાં પાચન પર અસર કરી શકે છે.
કેળાનું વધુ પ્રમાણ ગેસની સમસ્યા વધારી શકે છે.
ચીકુ મર્યાદિત માત્રામાં ખાવા જોઈએ.
નોંધ : અહીં પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે.
આ પણ વાંચો
એપલ સાઇડર વિનેગર પીવાના 8 અદ્ભુત ફાયદા !
તુલસીના પાન ખાવાના 7 અદભૂત ફાયદા જાણો !
જીમ જવાની જરૂર નહીં! આ 10 આદતોથી રહેશો એકદમ ફિટ
શું ડાયાબિટીસ ધરાવતા લોકો દાડમ ખાઈ શકે ?