AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA World Cup 2026 : નેમાર બાદ હવે અન્ય એક સ્ટાર ખેલાડીએ લીધી નિવૃત્તિ, રોનાલ્ડોનો પણ આ છેલ્લો વર્લ્ડ કપ

FIFA વર્લ્ડ કપ 2026 માં હાર બાદ દિગ્ગજ ખેલાડીઓની નિવૃત્તિનો સિલસિલો શરુ થઈ ગયો છે. પાંચ વખતના ચેમ્પિયન બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેમારે નોર્વે સામે હાર બાદ નિવૃત્તિ લીધી હતી. અને હવે તેના 24 કલાકની અંદર મેક્સિકોના એક દિગ્ગજ ખેલાડીએ પણ નિવૃત્તિની જાહેરાત કરી છે. રાઉન્ડ ઓફ 16 ઈંગ્લેન્ડ સામે ટીમની હાર બાદ મેક્સીકન ગોલકીપરે નિવૃત્તિ લીધી હતી.

| Updated on: Jul 06, 2026 | 4:27 PM
Share
2026 FIFA વર્લ્ડ કપમાંથી બ્રાઝિલની બહાર થયા બાદ, નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તેના પછી, મેક્સીકન ગોલકીપર ગુઈલેર્મો ઓચોઆએ પણ નિવૃત્તિની જાહેરાત કરી હતી.

1 / 5
રાઉન્ડ ઓફ 16 માં ઈંગ્લેન્ડ સામે હાર્યા બાદ મેક્સીકન ગોલકીપરે નિવૃત્તિની જાહેરાત કરી હતી. ઈંગ્લેન્ડે મેક્સિકોને 3-2 થી હરાવ્યું હતું. આ હારથી મેક્સિકોનું ઘરઆંગણે વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું.

2 / 5
40 વર્ષીય ગિલેર્મો ઓચોઆ લગભગ બે દાયકા સુધી આંતરરાષ્ટ્રીય ફૂટબોલ રમ્યો અને છ વર્લ્ડ કપમાં મેક્સિકોનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

3 / 5
આ પહેલા, બ્રાઝિલની સફર પણ રાઉન્ડ ઓફ 16 માં સમાપ્ત થઈ હતી, જ્યાં તેઓ નોર્વે સામે 1-2 થી હારી ગયા હતા. તે હાર પછી તરત જ, નેમારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

4 / 5
2026નો FIFA વર્લ્ડ કપ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો પણ છેલ્લો વર્લ્ડ કપ હશે. સ્પેન સામેની રાઉન્ડ ઓફ 16 મેચ પહેલા તેણે પોતે આ વાતની પુષ્ટિ કરી હતી. (PC: Getty Images)

5 / 5

IND vs ENG: 17મી ઓવરમાં 29 રન પડ્યા ભારે, ઈંગ્લેન્ડે ભારતને 4 વિકેટથી હરાવ્યું, જીતેલી બાજી હાથમાંથી સરકી ગઈ

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'

g clip-path="url(#clip0_868_265)">