ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટી20 11 રને જીતી, વોર્નર ત્રણેય ફોર્મેટમાં 100 મેચ રમનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન બન્યો
નિવૃત્તિની જાહેરાત કરતા પહેલા ડેવિડ વોર્નરે તેની 100મી T20 મેચ રમી હતી. 100મી T20 મેચમાં 36 બોલમાં 72 રનની ઇનિંગ રમી. આ સાથે ડેવિડ વોર્નર T20, ODI અને ટેસ્ટની 100મી મેચમાં 50થી વધુ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.
Most Read Stories