AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: નવા નિયમની સાથે રોમાંચક હશે આઈપીએલની 17મી સીઝન, બોલરને મળશે ફાયદો

આઈપીએલની ઓપનિંગ મેચ 22 માર્ચના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાસે. આ વખતે આઈપીએલમાં 2 નવા નિયમ આવશે. જેનાથી અમ્પાયર અને બોલરને મોટી રાહત મળશે. તો ચાલો આજે આપણે જાણીએ આ બંન્ને નિયમ ક્યાં છે.

| Updated on: Mar 21, 2024 | 3:42 PM
Share
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની શરુઆત થવાને હવે માત્ર 1 દિવસનો સમય બાકી રહ્યો છે. આ આઈપીએલમાં 2 નિયમો એવા છે જેનાથી અમ્પાયર અને બોલરને મોટી રાહત મળશે. સાથે ચાહકોનો રોમાંચ પણ વધશે.

1 / 5
 આઈપીએલની પહેલી મેચ મહેન્દ્ર સિંહ ધોની અને ચેન્નાઈ સપર કિંગ્સની ટીમ રમવા મેદાનમાં ઉતરશે. આરસીબી નવા આઈપીએલ નામ અને નવી જર્સી સાથે સાથે મેદાનમાં ઉતરશે. આરસીબીનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ છે.

2 / 5
આઈપીએલ 2024માં બોલરો માટે બાઉન્સર અને અમ્પાયર માટે સ્માર્ટ રિવ્યુ સિસ્ટમ લાગુ કરવામાં આવ્યો છે. એટલે કે, બોલર અને અમ્પાયર બંન્નેને મોટી મદદ મળશે. તો ચાલો આપણે  આ બંન્ને નિયમ વિશે જાણીએ.

3 / 5
આઈપીએલમાં હવે બોલરને એક ઓવરમાં 2 બાઉન્સર નાંખવાની અનુમતિ રહેશે. જ્યારે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક ઓવરમાં એક જ બાઉન્સર નાંખવાનો નિયમ છે, પરંતુ આઈપીએલમાં આ વખતે નિયમ બદલવામાં આવ્યો છે. આ પહેલા ભારતીય ડોમેસ્ટ્રીક  ટી 20 ટૂર્નામેન્ટ, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં આ નિયમનો ઉપયોગ થઈ ચૂક્યો છે. આ નિયમથી મેચમાં રોમાંચ વધશે.

4 / 5
આઈપીએલમાં સૌથી ચર્ચિત નિયમ સ્માર્ટ રિવ્યુ સિસ્ટમ લાગુ થશે. જે ખુબ ચર્ચામાં છે. આ નિયમથી અમ્પાયરને મદદ મળશે.ક્રિકઈન્ફો વેબસાઈટ મુજબ હવે ટીવી અમ્પાયર અને હોક આઈ ઓપરેટર્સ એક જ રુમમાં બેસવાનું રહેશે. આનાથી નિર્ણય આપવામાં ટીવી અમ્પાયરને ખુબ મદદ મળશે.

5 / 5
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">