AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: શ્રેયસ અય્યર નહીં… સૌથી વધુ T20 મેચ હારનાર ભારતીય કેપ્ટનનું નામ જાણીને ચોંકી જશો

શ્રેયસ અય્યરની કેપ્ટનશીપની હંમેશા પ્રશંસા કરવામાં આવી છે, પરંતુ જ્યારથી તેણે ટીમ ઈન્ડિયાની T20 ટીમની કમાન સંભાળી છે, ત્યારથી તે ચાહકોના નિશાના પર છે, કારણ કે તેમની કેપ્ટનશીપ હેઠળ ટીમ હજુ સુધી એક પણ મેચ જીતી શકી નથી. આ બધા વચ્ચે શ્રેયસની બહેનના વિરાટ અને રોહિતની કપ્તાનીમાં હાર અંગેના નિવેદનથી ખૂબ ચર્ચા થઈ રહી છે. ચાલો જાણીએ સૌથી વધુ T20 મેચ હારનાર ભારતીય કેપ્ટન કોણ છે.

| Updated on: Jul 09, 2026 | 7:34 PM
Share
શ્રેયસ અય્યરની કેપ્ટનશિપની ભારે ટીકા થઈ રહી છે. તેણે અત્યાર સુધીમાં આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડમાં મળીને પાંચ મેચમાં કેપ્ટનશિપ કરી છે, અને ટીમ ઈન્ડિયા એક પણ જીતી શકી નથી. હવે, તેની બહેન, શ્રેષ્ઠાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે વિરાટ અને રોહિત ઉત્તમ કેપ્ટન હતા, પરંતુ તેઓ પણ ઘણી મેચ હાર્યા હતા. ઘણા લોકો તેના દાવા પર સવાલ ઉઠાવશે, પરંતુ આંકડાકીય રીતે તે બિલકુલ સાચી છે. ચાલો જાણીએ કે સૌથી વધુ T20 હારનાર ભારતીય કેપ્ટન કોણ છે.

1 / 5
મહેન્દ્ર સિંહ ધોની સૌથી વધુ T20I હારનાર કેપ્ટન છે. આ દિગ્ગજ ખેલાડીએ IPL અને સ્થાનિક સ્પર્ધાઓમાં 331 મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું, જેમાં સૌથી વધુ 134 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ધોની એકમાત્ર ભારતીય છે જે 100 થી વધુ T20I મેચ હાર્યો છે.

2 / 5
વિરાટ કોહલીએ પોતાની કેપ્ટનશીપ કારકિર્દીમાં 87 T20 મેચ હારી છે. આ દિગ્ગજ ખેલાડીએ 193 મેચમાં કેપ્ટનશીપ કરી છે. વિરાટ કોહલીએ રોહિત કરતા ઓછી મેચોમાં કેપ્ટનશીપ કરી છે, પરંતુ વધુ હારનો સામનો કરવો પડ્યો છે.

3 / 5
રોહિત શર્માએ પોતાની કારકિર્દીમાં 225 T20 મેચોમાં કેપ્ટનશીપ કરી છે અને તેમાંથી 82 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ગૌતમ ગંભીરે 170 મેચોમાં કેપ્ટનશીપ કરી છે અને 71 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

4 / 5
સંજુ સેમસન 105 T20 મેચમાં કેપ્ટનશીપ કરી છે અને તેમાંથી 49 મેચમાં હારનો સામનો કરી ચૂક્યા છે. દરમિયાન, વર્તમાન કેપ્ટન શ્રેયસ અય્યરે 119 T20 મેચમાં કેપ્ટનશીપ કરી છે અને તેમાંથી 47 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. (PC: PTI)

5 / 5

મેચના દિવસોથી લઈને ઓવરો સુધી… પુરુષ અને મહિલા ટેસ્ટ ક્રિકેટના નિયમોમાં શું છે ફરક?

Follow Us
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા

રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો

697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર

હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'

જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video

મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ

પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'

45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા

તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">