AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મેચના દિવસોથી લઈને ઓવરો સુધી… પુરુષ અને મહિલા ટેસ્ટ ક્રિકેટના નિયમોમાં શું છે ફરક?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં રમાનારી મહિલા ટેસ્ટ મેચ ઐતિહાસિક બનવાની છે. મેચના દિવસોથી લઈને ઓવરો અને ફોલો-ઓન સુધી મહિલા ટેસ્ટ મેચના નિયમો પુરુષ ટેસ્ટ મેચ કરતા અલગ હોય છે. આ રસપ્રદ મેચ પહેલા ચાલો જાણીએ કે પુરુષ અને મહિલા ટેસ્ટ ક્રિકેટના નિયમોમાં શું તફાવત છે.

| Updated on: Jul 09, 2026 | 6:58 PM
Share
10 જુલાઈએ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પ્રથમ વખત મહિલા ટેસ્ટ મેચનું આયોજન કરશે. ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચે રમાનારી આ મેચ ઐતિહાસિક બની રહેશે.

1 / 5
પુરુષોની ટેસ્ટ મેચ પાંચ દિવસ ચાલે છે, જ્યારે મહિલા ટેસ્ટ મેચ ચાર દિવસમાં પૂર્ણ થાય છે. આ મહિલા ટેસ્ટ ક્રિકેટનો સૌથી મોટો તફાવત માનવામાં આવે છે.

2 / 5
પુરુષોની ટેસ્ટમાં એક દિવસમાં ઓછામાં ઓછી 90 ઓવર ફરજિયાત હોય છે. જ્યારે મહિલા ટેસ્ટમાં દરરોજ ઓછામાં ઓછી 100 ઓવર ફેંકવાની હોય છે.

3 / 5
પુરુષોની ટેસ્ટમાં ફોલો-ઓન માટે 200 રનની લીડ જરૂરી હોય છે, જ્યારે મહિલા ટેસ્ટમાં આ મર્યાદા માત્ર 150 રનની રાખવામાં આવી છે.

4 / 5
1884 થી લોર્ડ્સમાં પુરુષોની ટેસ્ટ રમાઈ રહી છે, પરંતુ અહીં અત્યાર સુધી એક પણ મહિલા ટેસ્ટ યોજાઈ નહોતી. ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચેની આ મેચ સાથે 142 વર્ષ પછી લોર્ડ્સના ઈતિહાસમાં નવું પ્રકરણ ઉમેરાશે. (PC:X/BCCI)

5 / 5

IND vs ENG: વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડમાં શીખ્યો મોટો પાઠ, લાંબી ઈનિંગ રમવી હોય તો બદલવી પડશે આ આદત

Follow Us
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા

રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો

697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર

હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'

જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video

મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ

પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'

45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા

તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">