AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વિરાટ કોહલી-રોહિત શર્માએ એક સાથે MS ધોનીના રેકોર્ડની બરાબરી કરી, બન્યા નંબર-1

રોહિત શર્મા અને વિરાટ કોહલીએ IPLમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. આ બે દિગ્ગજોએ હવે IPLના એક મહત્વપૂર્ણ રેકોર્ડમાં એમએસ ધોનીની બરાબરી કરી લીધી છે. આગામી મેચોમાં તેમની પાસે ધોનીને પાછળ છોડવાની તક છે.

| Updated on: May 11, 2026 | 5:04 PM
Share
મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચમાં બે દિગ્ગજ ભારતીય બેટ્સમેનોએ એક ખાસ સિદ્ધિ હાંસલ કરી. આ મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીએ એમએસ ધોનીના રેકોર્ડની બરાબરી કરી.

1 / 6
રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં RCB અને MI ની મેચ રોહિત અને વિરાટની 278 મી IPL મેચ હતી. બંનેએ ધોનીના સૌથી વધુ ધોની IPL મેચ રમવાના રેકોર્ડની બરાબરી કરી હતી.

2 / 6
એમએસ ધોનીએ પણ અત્યાર સુધીમાં 278 મેચ પણ રમી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ તરફથી રમતા ધોનીએ આ સિદ્ધિ મેળવી હતી.

3 / 6
રોહિત શર્માએ ડેક્કન ચાર્જર્સથી પોતાની IPL કારકિર્દીની શરૂઆત કરી હતી અને 2011 થી મુંબઈ ઈન્ડિયન્સ સાથે છે. વિરાટ કોહલી 2008 માં IPLની શરૂઆતથી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે છે.

4 / 6
એમએસ ધોની વર્તમાન સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હોઈ છે, પરંતુ તેણે હજુ સુધી એક પણ મેચ રમી નથી, જેના કારણે તે રોહિત શર્મા અને વિરાટ કોહલીની બરાબરી પર છે, જો તે મેચ રમ્યો હોત તો વિરાટ-રોહિતથી આગળ હોત.

5 / 6
આ યાદીમાં આ દિગ્ગજો પછી રવિન્દ્ર જાડેજા (265 મેચ), દિનેશ કાર્તિક (257 મેચ) અને શિખર ધવન (222 મેચ)નો સમાવેશ થાય છે. જોકે, રવિન્દ્ર જાડેજા સિવાયના બંને ખેલાડીઓ નિવૃત્તિ લઈ ચૂક્યા છે. (PC: PTI/X)

6 / 6

Breaking News: મુંબઈ-લખનૌ બહાર, KKR-DC ની ‘ગેમ ઓવર’, આ 5 ટીમો વચ્ચે IPL 2026 પ્લેઓફની રેસ

Follow Us
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત

અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો

સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો

બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ

દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો

અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું

ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી

ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ

ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો

g clip-path="url(#clip0_868_265)">