AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: ભારતીય ક્રિકેટમાં 16 વર્ષ પછી જોવા મળશે આવું દ્રશ્ય, જાણો ગાલે ટેસ્ટ કેમ છે ખાસ?

ભારત અને શ્રીલંકા વચ્ચે 15 ઓગસ્ટથી ટેસ્ટ શ્રેણી શરૂ થશે. આ સિરિઝ અનેક કારણોસર ખાસ છે. નવ વર્ષ બાદ ટીમ ઈન્ડિયા શ્રીલંકામાં ટેસ્ટ શ્રેણી રમવા પહોંચી છે અને ટેસ્ટની શ્રેણીમાં પહેલીવાર ભારતના સુપરસ્ટાર ખેલાડી વિના ભારત શ્રીલંકામાં ટેસ્ટ રમશે.

| Updated on: Aug 10, 2026 | 4:36 PM
Share
શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી ભારતીય ક્રિકેટ ટીમ માટે ઐતિહાસિક અને ખાસ બનવા જઈ રહી છે. નવ વર્ષ પછી ભારતીય ટીમ ટેસ્ટ મેચ રમવા માટે શ્રીલંકા પહોંચી છે.

1 / 5
આ પ્રવાસનું સૌથી મોટું અને ખાસ પાસું એ છે કે 16 વર્ષમાં આ પહેલીવાર બનશે જ્યારે ટીમ ઈન્ડિયા શ્રીલંકામાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વિના ટેસ્ટ શ્રેણી રમશે. ભારતીય ટીમે છેલ્લી વખત 2010 માં વિરાટ કોહલી વિના શ્રીલંકામાં ટેસ્ટ શ્રેણી રમી હતી. તે સમયે વિરાટ કોહલીએ ટેસ્ટ ડેબ્યૂ પણ કર્યું ન હતું.

2 / 5
વિરાટ કોહલીના ટેસ્ટ ડેબ્યૂ પછી જ્યારે પણ ભારતીય ટીમે શ્રીલંકાનો પ્રવાસ કર્યો ત્યારે તે ટીમનો ભાગ હતો પણ ખાસ વાત એ છે કે તે કેપ્ટન પણ કરતો હતો. આ સમયગાળા દરમિયાન ભારતનું પ્રદર્શન ખૂબ શાનદાર રહ્યું હતું.

3 / 5
વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમે શ્રીલંકામાં સતત બે ટેસ્ટ શ્રેણી જીતીને ઇતિહાસ રચ્યો હતો. 2015 માં ભારતે ટેસ્ટ શ્રેણી 2-1 થી જીતી હતી જે બાદ 2017 માં ભારતે શ્રીલંકાને 3-0 થી વ્હાઇટવોશ કર્યો હતો.

4 / 5
શ્રીલંકન ટીમના રેકોર્ડની વાત કરીએ તો, તેમણે છેલ્લે 2008 માં ભારતને તેમના ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું હતું. હવે 16 વર્ષ પછી, ભારતીય ટીમ કોહલી વિના પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. (PC:PTI)

5 / 5

IND vs SL: આ 4 ભારતીય ખેલાડીઓ પહેલી ટેસ્ટમાંથી થશે બહાર! ગિલ-ગંભીર લેશે મોટો નિર્ણય

Follow Us
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ

પાણીના ઝઘડાએ લીધો હિંસક વળાંક... ઓલપાડના ગામમાં બે જૂથો આમને-સામને

8 મહિનાથી રસ્તો ન બનતા સ્થાનિકો લાલઘુમ,પાલિકા સામે આંદોલન કરવાની ચીમકી

સુરત રેલવે સ્ટેશનનો વીડિયો વાયરલ, પફ મશિનમાં ઉંદર દેખાતા મચ્યો હડકંપ

ધોરાજીમાં 2 વર્ષ બાદ પણ કામ અધૂરું, સ્થાનિકો ખાડા અને ટ્રાફિકથી ત્રસ્ત

સુરતમાં એક્સપાયરી વાળી કોલ્ડ ડ્રિંક્સ વેચાય છે..!

સુરતમાં મહાનગરપાલિકાના નામે બોગસ નિમણૂક પત્ર કૌભાંડનો પર્દાફાશ

વડોદરાના શિનોરમાં FDAના દરોડા, પનીર અને મીઠાઈઓના લેવાયા સેમ્પલ ! Video

અમદાવાદમાં ડેન્ગ્યુના 1 હજારથી વધુ કેસ નોંધાયા

એકતા અને વિવિધતા ભારતના ડીએનએમાં છેઃ USAમાં બોલ્યા મોહન ભાગવત

g clip-path="url(#clip0_868_265)">