Bigg Boss Ott 3 : જાણો કોણ છે 4 બાળકોનો પિતા, જેમણે 2 પત્નીઓ સાથે બિગબોસમાં કરી એન્ટ્રી

અરમાન મલિક 2 પત્ની પાયલ મલિક અને કૃતિકા મલિક સાથે એક જ ઘરમાં રહે છે. ત્યારે તેમણે બિગ બોસ ઓટીટી 3માં પણ 2 પત્નીઓ સાથે એન્ટ્રી કરી છે. ત્યારે સૌ કોઈ જાણવા માંગે છે કે, આ અરમાન મલિક છે કોણ.

| Updated on: Jun 23, 2024 | 2:54 PM
જ્યારથી યુટ્યુબર અરમાન મલિક તેની બે પત્નીઓ સાથે બિગ બોસ OTT 3 માં પ્રવેશ્યો છે, ત્યારથી તે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ચારે બાજુ આ કપલની જ ચર્ચાઓ થઈ રહી છે.

1 / 6
યુટ્યુબની દુનિયામાં અરમાન મલિકનું એક મોટું નામ છે. તેના વીડિયોએ લાખો લોકોનું દિલ જીતી લીધું છે. અરમાન 10 ફ્લેટનો માલિક પણ છે. ખુબ જ લગ્ઝરી લાઈફ સ્ટાઈલ જીવે છે.

2 / 6
યુટ્યુબર અરમાન મલિક એક વખત ફરી ચર્ચામાં આવ્યો છે. આ વખતે તેનું કારણ બે પત્ની પાયલ મલિક અને કૃતિકા મલિક નહિ પરંતુ એ છે કે, તે બંન્ને પત્નીઓ સાથે બિગ બોસ ઓટીટીના ઘરમાં પ્રવેશ કર્યો છે.

3 / 6
 અરમાન મલિકનું જીવન ઉતાર-ચઢાવભર્યું રહ્યું છે. અરમાન મલિકે  2011માં પાયલ મલિક સાથે લગ્ન કર્યા હતા. બંન્નેને 3 બાળકો પણ છે. 2018માં તેમણે પોતાની પત્નીની મિત્ર કૃતિકા સાથે બીજા લગ્ન કર્યા હતા. જેનાથી તેને એક બાળક છે. એટલે કે, 4 બાળકોનો પિતા 2 પત્નીઓ સાથે બિગ બોસ ઓટીટીમાં ધમાલ મચાવશે.

4 / 6
અરમાન મલિક યુટ્યુબની દુનિયામાં લાખો ફોલોઅર્સ છે. તે પોતાની લાઈફ તેમજ બ્લોગ બનાવી ચાહકોનું મનોરંજન કરે છે. તેના યુટ્યુબ પર મોટી સંખ્યામાં ચાહકો છે. અરમાન મલિક કોઈ પણ વીડિયો પોસ્ટ કરે છે તે જલ્દી વાયરલ પણ થઈ જાય છે, અને લાખો વ્યુઝ પણ આવી જાય છે.

5 / 6
અરમાન મલિક તેની બંને પત્નીઓ સાથે યુટ્યુબ પર ખૂબ જ લોકપ્રિય છે. ત્રણેયની જબરદસ્ત કેમેસ્ટ્રી જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે કે આવું કઈ રીતે થઈ શકે. હવે ત્રણેય જ્યારથી આ શોમાં સ્પર્ધક તરીકે જોવા મળી રહ્યા છે, તેમને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

6 / 6
Follow Us:
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ

સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ

સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા

ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ

નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત

નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો

Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું

સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે

ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી

ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી

g clip-path="url(#clip0_868_265)">