AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Top 5 Hollywood Sci-Fi Web Series : જો તમે સાયન્સ ફિક્શન અને થ્રિલર સીરિઝ જોવાના શૌખીન છો, તો આ બેસ્ટ સીરિઝ છે

આજે આપણે સાયન્સ ફિક્શનથી ભરપુર સીરિઝ વિશે વાત કરીશુ. જે તમે JioHotstarમાં જોઈ શકો છો. આ સીરિઝ તમારા બાળકોને પણ ખુબ જ પસંદ આવશે. તો ચાલો જોઈએ કઈ કઈ સીરિઝ ફેમસ છે.

| Updated on: Feb 05, 2026 | 4:52 PM
Share
જો તમે રોમેન્ટિક,કોમેન્ડી તેમજ એક્શન જેવી સીરિઝ જોઈને કંટાળી ગયા છો. તો આજે અમે તમને કેટલીક એવી સાયન્સ ફિક્શનથી ભરપુર સીરિઝ વિશે વાત કરીશું, જે તમારા પરિવારને ખુબ પસંદ આવશે.

1 / 6
 A Knight of the Seven Kingdoms ગેમ ઓફ થ્રોન્સની દુનિયા પર આધારિત સીરિઝ છે જે HBO પર 18 જાન્યુઆરી 2026ના રોજ રિલીઝ થઈ છે. આ સીરિઝ જૉર્જ આર.આર માર્ટિનના પુસ્તાકમાંથી લેવામાં આવી છે. હિન્દી સહિત અનેક ભાષામાં  JioHotstar પર પણ તમે જોઈ શકો છો. આ સીઝનમાં કુલ 6 એપિસોડ છે.નિર્માતા ઇરા પાર્કર અને જ્યોર્જ આર.આર. માર્ટિન દ્વારા બનાવવામાં આવી છે.

2 / 6
વેસ્ટવર્લ્ડ એક ફેમસ સાયન્સ ફિક્શન થ્રિલર સીરિઝ છે, જે માનવો દ્વારા બનાવવામાં આવેલા રોબટ્સ તેમજ  ભવિષ્યવાદી થીમ પાર્કની સ્ટોરી કહે છે. હિન્દી ચાહકો આ સીરિઝ JioCinema પર જોઈ શકે છે. વેસ્ટવર્લ્ડમાં લોકો ઓટોમેટન સાથે વાતચીત કરી શકે છે. પરંતુ જ્યારે રોબોટ્સ કામ કરવાનું બંધ કરી દે છે, ત્યારે બધું જ ખોરવાઈ જાય છે.

3 / 6
Watchmen આ એક હોલિવુડની ક્રાઈમ થ્રિલર સીરિઝ છે. જે રહસ્યમાં ખુબ રસપ્રદ બનતી જાય છે. આ સીરીઝના દરેક એપિસોડ ચાહકોમાં સસ્પેન્સ બનાવી રાખશે. આ સીરિઝની સિનમેટોગ્રાફી ખુબ સુંદર છે. થ્રિલર જે લોકોને પસંદ છે તેના માટે આ સીરિઝ બેસ્ટ છે.એક્શન ડ્રામા ક્રાઇમસાયન્સ ફિક્શન.કુલ 9 એપિસોડની આ સીરિઝ છે.

4 / 6
His Dark Materials એક સીરિઝ છે. જે ફિલિપ પુલમનના ઉપન્યાસ પર આધારિત છે. તમે આ સીરિઝ હિન્દીમાં JioHotstar પર જોઈ શકો છો.આ સીરિઝની સ્ટોરી લાયરા નામની એક અનાથ બાળકની આસપાસ છે. જે પોતાની દુનિયામાં આત્માઓ અને અનેક રહસ્યો સામે લડે છે.લાયરા પોતાના ગુમ થયેલા મિત્રોને શોધવા નીકળે છે. જ્યાં તેને એક અલગ જ અનુભવ થાય છે.

5 / 6
 હાઉસ ઓફ ધ ડ્રૈગન એક લોકપ્રિય ડ્રામા સીરિઝ છે. જે  JioHotstar અને Airtel Xstream પર તમે હિન્દી ભાષામાં જોઈ શકો છો. જે ટૈગરિયન પરિવારની સત્તાના સંધર્ષ અને યુદ્ધ પર કેન્દ્રિત છે.આ સીરિઝની બે સીઝન 10 અને 8 એપિસોડ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મરાઠી અને બંગાળીમાં ઉપલબ્ધ છે.

6 / 6

આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video

અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી

શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી

જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ

પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે

કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ

રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video

રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !

સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર

કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન

g clip-path="url(#clip0_868_265)">