AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘કોમેડી કિંગ’ જોની લિવરની એક વર્ષમાં 25 ફિલ્મ રિલીઝ થઈ હતી જાણો તેના પરિવાર વિશે

હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકાર જોની લીવરે 14 ઓગસ્ટે પોતાના જીવનના 66 વર્ષ પૂર્ણ કર્યા છે. આજે કોમેડિયન જોની લીવર (Johnny lever Birthday) પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

| Updated on: Aug 13, 2025 | 3:52 PM
Share
 Johny Lever  ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી અનુભવી કોમેડિયન છે. તે વર્ષોથી લોકોને ખૂબ હસાવતા રહ્યા છે પરંતુ તેનું જીવન ક્યારેય સરળ નહોતું. તેણે તમામ સંઘર્ષોનો સામનો કર્યો છે. આજે આપણે જાણીએ તેમના વિશે કેટલીક ખાસ વાતો.

1 / 11
બોલિવૂડ ફિલ્મોમાં પોતાની કોમેડીથી લોકોને હસાવનાર જોની લીવર એક મોટું નામ બની ગયું છે. તેઓ એટલા લોકપ્રિય કોમેડિયન રહ્યા છે કે વર્ષ 2000માં તેમની 25 ફિલ્મો રિલીઝ થઈ હતી.જોની લીવરના જન્મદિવસના અવસર પર સોશિયલ મીડિયા પર ઘણા લોકો તેને અભિનંદન આપી રહ્યા છે. ત્યારે આજે કોમેડિયનના પરિવાર વિશે જાણીએ.

2 / 11
છેલ્લા ચાર દાયકામાં કોમેડીની વાત કરીએ તો એક્ટર જોની લીવરનું નામ સૌથી ઉપર આવે છે. તેની શાનદાર મિમિક્રી અને કોમેડી ટાઈમિંગ જબરદસ્ત છે. પોતાના અભિનયના દમ પર તેણે લગભગ 350 ફિલ્મો કરી છે. એટલું જ નહીં, તેણે કોમેડિયન કેટેગરીમાં 13 ફિલ્મફેર એવોર્ડ જીત્યા છે.

3 / 11
જોની લીવરનો જન્મ 14 ઓગસ્ટ 1957ના રોજ આંધ્ર પ્રદેશમાં એક તેલુગુ ખ્રિસ્તી પરિવારમાં થયો હતો. તેમનું પૂરું નામ જોન પ્રકાશ રાવ જાનુમાલા છે. તેનો પરિવાર ઘણો ગરીબ હતો. તે તેના બે ભાઈ અને ત્રણ બહેનોમાં સૌથી મોટો હતો, તેથી તેણે પરિવાર ચલાવવા માટે 7મા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો. જોની મુંબઈની ગલીઓમાં પેન વેચતો હતો,

4 / 11
તેમના પિતા હિન્દુસ્તાન લીવર કંપનીમાં કામ કરતા હતા. બાદમાં તેણે જ્હોનીને તેની સાથે કામ કરાવ્યું. કહેવાય છે કે જોની અહીં 100 કિલો વજન ઉપાડતો હતો. લોકોને હસાવવામાં માહેર જોની અહીં પણ મિમિક્રી કરવાથી શાંત રહેતો નહિ અને તેની સાથે કામ કરનારાઓને હસાવતો હતો. તેમની આ જ આવડત તેમને સ્ટેન્ડ અપ કોમેડી તરફ લઈ ગઈ.

5 / 11
જોની લીવર હાલમાં રણવીર સિંહની ફિલ્મ સર્કસમાં જોવા મળ્યા હતા.જોની લીવર તેના કામ પ્રત્યે એટલા ઉત્સાહી હતા કે તેણે તેની બહેનના મૃત્યુના દિવસે સ્ટેજ શો પણ કર્યો હતો.

6 / 11
તે ત્રણ બહેનો અને બે ભાઈઓ ધરાવતા પરિવારમાં સૌથી મોટા છે. અભિનેતા સુનીલ દત્તે જોની લીવરની આ કુશળતાને ઓળખી. જે બાદ તેણે તેને ફિલ્મ 'દર્દ કા રિશ્તા'માં કામ કરવાની તક આપી. આ ફિલ્મ પછી તે નસીરુદ્દીન શાહ સાથે ફિલ્મ 'જલવા'માં જોવા મળ્યો હતો. આ પછી તેણે ઘણી ફિલ્મો કરી. પરંતુ તેને ઓળખ ફિલ્મ 'બાઝીગર'થી મળી. બાઝીગર પછી, તે સહ કલાકાર તરીકે ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો

7 / 11
જોનીની પત્નીનું નામ સુજાતા છે. તેમને બે બાળકો છે, એક પુત્રી જેમી અને પુત્ર જેસી. પુત્રી જેમી લીવર પણ સ્ટેન્ડ-અપ કોમેડિયન છે. તે પણ તેના પિતાની જેમ એક મહાન મિમિક્રી આર્ટિસ્ટ છે. તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે જેને લોકો ખૂબ પસંદ કરે છે. (All photo : instagram)

8 / 11
જીમી મોસેસ જાનુમાલા મુંબઈના ભારતીય અભિનેતા, પ્લેબેક સિંગર, સ્ટેન્ડ-અપ કોમેડિયન અને મિમિક્રી કલાકાર છે. તે કોમેડિયન જોની લીવરનો નાનો ભાઈ છે.  જીમી મોસેસ તે મૉડલ છે અને 90ના દાયકાના લોકપ્રિય બૉલીવુડ કૉમિક એક્ટર જોની લિવરની ભત્રીજી છે.

9 / 11
જેસી લીવરે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. બાળ કલાકાર તરીકે તે ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તે જોની લીવરના પુત્રની ભૂમિકામાં હતો. આ પછી જેમી 'વોર' અને 'યે સાલી આશિકી' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

10 / 11
 જાણીતા એક્ટર જોની લીવર એવા જ એક કલાકાર છે જેમણે કોમેડિયન તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી છે.જોની લીવરની જેમ હવે તેમની પુત્રી જેમી લીવર પણ પોતાની અલગ ઓળખ બનાવી રહી છે.કોમેડિયનના નામે તેણે પિતાની જેમ ધૂમ મચાવી છે. તેણે પોતાના માટે એક અલગ સ્થાન હાંસલ કર્યું છે. જેમી લીવર ખૂબ સારી મિમિક્રી કરે છે

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">