અનુષ્કા શર્માના પુત્ર અકાય સહિત આ સ્ટાર કિડ્સ પહેલીવાર ‘Mother’s Day’ ઉજવશે, જુઓ ફોટો

આજે 12 મેના દિવસે દેશભરમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે મે મહિનાના બીજા રવિવારના રોજ મધર્સ ડે સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે કેટલાક એવા સ્ટાર છે જે પહેલી વખત તેમની મમ્મી સાથે મધર્સ ડે સેલિબ્રેટ કરશે. તો ચાલો આપણે જોઈએ આ લિસ્ટમાં કોણ કોણ સામેલ છે.

| Updated on: May 12, 2024 | 1:16 PM
દુનિયાની કોઈ પણ વસ્તુની સામે માનો પ્રેમ સૌથી ઉપર છે. માતા માટે કાંઈ પણ કહેવું હોય તો શબ્દો પણ ટુંકા પડે છે. માતાને પ્રેમ વ્યક્ત કરવા માટે કોઈ ખાસ દિવસની જરુર પડતી નથી, પરંતુ તેમ છતાં માતાને સ્પેશિયલ ફીલ કરાવવા દર વર્ષે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવતી હોય છે.

1 / 7
મધર્સ ડે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારના રોજ સેલિબ્રેટ કરવામાં આવે છે. આ વખતે અનેક એવા સ્ટાર ક્રિડ્સ છે, જે પહેલી વખત પોતાની મમ્મી સાથે મધર્સ ડે સેલિબ્રેટ કરશે. આ લિસ્ટમાં અનુષ્કા શર્માનો દિકરો અકાય સહિત ઈશિતા દત્તાનો દિકરો વાયુનું નામ પણ સામેલ છે.

2 / 7
 આ લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે વિરાટ-અનુષ્કા શર્માના દિકરા અકાયનું, વામિકાના જન્મબાદ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી 15 ફ્રેબુઆરીના રોજ બીજા બાળકના માતા-પિતા બન્યા છે. ચાહકોએ અકાયની હજુ સુધી ઝલક પણ જોઈ નથી.

3 / 7
'દ્રશ્યમ' ફેમ અભિનેત્રી ઈશિતા દત્તા અને વત્સલ સેઠ 19 જુલાઈ, 2023ના રોજ માતા-પિતા બન્યા હતા. પોતાના પહેલા બાળકના જન્મની ખુશખબરી ઈશિતા-વત્સલે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી આપી હતી. કપલે પુત્રનું નામ વાયુ રાખ્યું છે.

4 / 7
દીપિકા કક્કડે વર્ષ 2023ના જૂન મહિનામાં પુત્ર રુહાનને જન્મ આપ્યો હતો.  આ વર્ષ દીપિકા કક્કડ પોતાના પુત્ર ની સાથે પહેલો મધર્સ ડે સેલિબ્રેટ કરતી જોવા મળશે.

5 / 7
ટીવી અભિનેત્રી દિશા પરમારે ગત્ત વર્ષ સપ્ટેમબર મહિનામાં દિકરી નવ્યાને જન્મ આપ્યો છે. જે હવે 8 મહિનાની થઈ ગઈ છે. નવ્યાનો પણ આ પહેલો મધર્સ ડે હશે.

6 / 7
ટીવીની વહુ રુબીના દિલૈકે જુડવા દિકરીઓને જન્મ આપ્યો હતો. અભિનેત્રીએ પોતાની ટ્વિન્સ દિકરીઓના નામ જીવા અને એધા રાખવામાં આવ્યા છે. આ વર્ષે તે પહેલીવાર તેની દીકરીઓ સાથે મધર્સ ડે સેલિબ્રેટ કરવા જઈ રહી છે.

7 / 7
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">