કેપ્ટન અમેરિકા ડ્રાયફ્રૂટ્સ ખરીદતો જોવા મળ્યો, હલ્કે પ્રગટાવ્યા દીવા, જુઓ 10 સુપરહીરોની દિવાળી

જરા વિચારો કે શું માર્વેલ અને ડીસી સુપરહીરો પણ ભારતમાં દિવાળીના રંગોમાં રંગાઈ જાય? વેલ, AIએ આ વિચારને વાસ્તવિકતા બનાવી છે અને કેટલીક તસવીરો બનાવી છે. જે કઇંક અલગ જ છે. દિવાળી નજીક છે અને તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે આ તસવીરો દિવાળીના માહોલમાં ચાર ચાંદ પૂરે તેવી છે.

| Updated on: Nov 10, 2023 | 11:23 PM
હાલમાં દિવાળીને લઈ કેટલાક લોકો ઘરની સફાઈમાં વ્યસ્ત છે તો કેટલાક ખરીદીમાં વ્યસ્ત છે. જો કે, શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તેઓ દિવાળી ઉજવે તો સુપરહીરો કેવા દેખાશે? @sahixd એ Instagram પર કેટલાક AI ફોટા શેર કર્યા છે, જેમાં સુપરહીરો દિવાળીના રંગોમાં ડૂબેલા જોવા મળે છે.

1 / 11
આ તસવીરમાં આઇરિશમેનનો રોલ કરનાર અભિનેતા રોબર્ટ ડાઉની જુનિયર ફટાકડા ફોડતા જોવા મળે છે. તેના હાથમાં સ્પાર્કલર્સ છે.

2 / 11
આ ફોટોમાં સ્પાઈડરમેન જોવા મળી રહ્યો છે, જે મીઠાઈ બનાવી રહ્યો છે. ફોટામાં સ્પાઈડરમેનના એપ્રોન પર સ્પાઈડર પણ જોઈ શકાય છે.

3 / 11
સુપરહીરોની દિવાળીની તસવીરોમાં કેપ્ટન અમેરિકા પણ સામેલ છે. કેપ્ટન અમેરિકા ડ્રાયફ્રુટ્સની દુકાનમાં ખરીદી કરતા જોવા મળે છે.

4 / 11
આ તસવીરમાં પ્રખ્યાત બેટમેન જોવા મળે છે. તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે બેટમેનના હાથમાં ઘણા બધા ફટાકડા છે અને એવું લાગી રહ્યું છે કે કોઈ મોટી ઉજવણી થશે.

5 / 11
આ ફોટોમાં હલ્ક જોવા મળી રહ્યો છે, જે કાદવમાં દિવડા સાથે જોવા મળી રહ્યો છે. તસવીર જોઈને લાગે છે કે હલ્ક દીવો બનાવી રહ્યો છે.

6 / 11
સુપરહીરો એક્વામેન બનીને બધાનું દિલ જીતનાર એક્ટર જેસન મોમોઆ પણ આ યાદીમાં સામેલ છે. જેસન એક હાથમાં મીણબત્તી અને બીજા હાથમાં સ્પાર્કલર ધરાવે છે.

7 / 11
આ તસવીરમાં સુપરમેન મીણબત્તીની લાઈટ પાસે બેઠો જોવા મળે છે.

8 / 11
આ તસવીરમાં થોર ફેમ એક્ટર ક્રિસ હેમ્સવર્થ જોવા મળી રહ્યો છે, જે એકદમ શાનદાર લાગી રહ્યો છે. તસવીરમાં તે દીવા સામે બેઠો છે.

9 / 11
આ તસવીરમાં ડોક્ટર સ્ટ્રેન્જ કેટલાક દીવા સાથે જોવા મળે છે અને તેમના ચહેરા પર સ્માઇલ છે.

10 / 11
આ દિવસોમાં ચર્ચામાં રહેલ લોકી પણ આ યાદીમાં સામેલ છે. લોકી સામે કેટલાક ડ્રાયફ્રુટ્સ પણ જોવા મળે છે. ફોટોમાં લોકીના ચહેરા પર સ્મિત દેખાઈ રહ્યું છે. (ફોટો ક્રેડિટ: instagram/saixd)

11 / 11

Latest News Updates

Follow Us:
હર્ષ સંઘવીએ અમદાવાદથી રાજકોટ ટ્રેન- બસની મુસાફરી કરી સૌને ચોંકાવ્યા

ધોરાજી યાર્ડમાં શાકભાજીની મબલખ આવક પરંતુ ભાવ તળિયે જતા ખેડૂતોને નુકસાન

અમરેલીમાં ભાજપના કાર્યક્રમ દરમિયાન મહેશ કસવાળાએ અધિકારીઓનો લીધો ઉધડો

નકલી પીએ બની ફરતા શખ્સ સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ

મહારાષ્ટ્ર: પુણેની એક ફેક્ટરીમાં બ્લાસ્ટથી 6 લોકોના મોત

હવે સિંહના ભાવનગર બાજુ વધ્યા આંટાફેરા- વીડિયો

અમદાવાદની એકલવ્ય સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીઓને ન્યૂડ વીડિયો બતાવ્યા

અમદાવાદમાં કયા રસ્તા છે અકસ્માત માટે કુખ્યાત? જાણો

સંસદની સદસ્યતા જવા પર બોલ્યા મોઈત્રા- 'કોઈ પુરાવા વિના મળી સજા'

ભાભરમાં મહિલાની પૈસા ભરેલ થેલી ચીલઝડપ કરતા યુવકને લોકોએ ઝડપી લીધો

g clip-path="url(#clip0_868_265)">