AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navya Naveli Nanda: અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાએ અમદાવાદની કોલેજ કેમ્પસના ફોટો શેર કર્યા,જુઓ ફોટો

મહાનાયક અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાએ સોશિયલ મીડિયા પર અમદાવાદની કોલેજ કેમ્પસના ફોટો શેર કર્યા છે. આ સાથે એક સ્પેશિયલ નોટ પણ લખી છે.

| Updated on: May 14, 2025 | 11:15 AM
બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાએ સોશિયલ મીડિયા પર પોતાની કેમ્પસના કેટલાક ફોટો શેર કર્યા છે. જે કેમ્પસની અંદર છે. આ ફોટોમાં નવ્યા પોતાના મિત્રો સાથે મસ્તી અને સેલ્ફી લેતી જોવા મળી રહી છે.

1 / 7
નવ્યાએ તેના શૈક્ષણિક જીવનની ખાસ ઝલક શેર કરી છે. જ્યાં તે એક અભ્યાસ  કરી રહી છે. નવ્યાનું કેમ્પસ અમદાવાદમાં છે, જ્યાં તે એક ખાસ કોર્ષ કરી રહી છે.આ ફોટોમાં તે અલગ અલગ અંદાજમાં જોવા મળી રહી છે.

2 / 7
નવ્યા નવેલી અમદાવાદમાં અભ્યાસ કરી રહી છે. તે પોતાના કોલેજ મિત્રો સાથે જોવા મળી રહી છે.  નવ્યા શ્વેતા બચ્ચન નંદા નિખિલ નંદાની દીકરી છે. શ્વેતા મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને જ્યા બચ્ચનની દીકરી છે.નવ્યા અમિતાભ બચ્ચનની દોહિત્રી છે.

3 / 7
 આ ફોટો શેર કરી નવ્યાએ પોતાની પોસ્ટના કેપ્ટનશમાં લખ્યું એક કેમ્પસ જે ઘરમાં બદલી ગયું, આ પોસ્ટ સાથે નવ્યાએ હાર્ટવાળી ઈમોજી પણ બનાવી છે.નવ્યાની આ પોસ્ટ પર માતા શ્વેતા બચ્ચને પણ કોમેન્ટ કરી છે. નવ્યા નવેલી મેગી અને સમોસા ખાતી પણ જોવા મળી છે.

4 / 7
નવ્યાએ દેશની પ્રખ્યાત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદમાં એડમિશન લેવાનું સપનું હંમેશાથી જોયું હતું, જે હવે તેણે પૂરું કર્યું છે.

5 / 7
અહેવાલો અનુસાર નવ્યા નવેલી નંદાએ તેનું માધ્યમિક શિક્ષણ લંડનની સેવનોક્સ સ્કૂલમાંથી પૂર્ણ કર્યું છે. આ પછી તેણે વધુ અભ્યાસ માટે ન્યૂયોર્કની ફોર્ડહામ યુનિવર્સિટીમાં એડમિશન લીધું છે. નવ્યાએ વિદેશની આ ખાનગી યુનિવર્સિટીમાંથી ડિજિટલ ટેકનોલોજી અને યુએક્સ ડિઝાઇનમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી.

6 / 7
નવ્યાએ જણાવ્યું છે કે, તે આ સંસ્થામાંથી વર્ષ 2026 સુધી અભ્યાસ કરશે. તેને લખ્યું છે, ‘આગામી 2 વર્ષ… શ્રેષ્ઠ લોકો અને શિક્ષકો સાથે! ‘બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ (BPGP MBA). તેણે કેપ્શનમાં પોતાના કોર્સનું નામ પણ સ્પષ્ટ કર્યું છે.

7 / 7

અમિતાભ બચ્ચન ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા છે. અભિનેતા હોવા ઉપરાંત, તેઓ ટીવી હોસ્ટ, નિર્માતા પણ છે અને કેટલીક ફિલ્મોમાં ગીતો પણ ગાયા છે. અમિતાભ બચ્ચનના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">