પતિને ખબર પણ ન હતી કે તેની પત્ની અભિનેત્રી છે, પતિ વિદેશમાં ડોકટર આવો છે ધક ધક ગર્લનો પરિવાર

માધુરી દીક્ષિતનો પરિવાર હંમેશા લાઈમ લાઈટથી દુર રહ્યો છે પરંતુ અભિનેત્રીનો પરિવાર પ્રત્યે પ્રેમ હંમેશા જોવા મળ્યો છે. અભિનેત્રી અહિ સુધી પહોંચી જે સફળતા મળી છે તેનું કારણ તેના પરિવારને જ માને છે. તો આજે આપણે જોઈએ કે, માધુરી દિક્ષીતના પરિવારમાં કેટલા સભ્યો છે.

| Updated on: May 15, 2024 | 7:01 AM
 બોલિવુડ અભિનેત્રી માધુરી દિક્ષીત લોકપ્રિય અભિનેત્રીઓમાની એક છે. તેના ચાહકો માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ છે. આજે અભિનેત્રીનો જન્મદિવસ છે.

1 / 14
માધુરી દીક્ષિતનો જન્મ 15 મે 1967ના રોજ બોમ્બેમાં શંકર અને સ્નેહલતા દીક્ષિતને ત્યાં એક મરાઠી કોકણસ્થ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેને બે મોટી બહેનો અને એક મોટો ભાઈ છે.

2 / 14
માધુરી દીક્ષિતના પિતાનું નામ શંકર દીક્ષિત હતું. તે હવે આ દુનિયામાં નથી. માધુરીના પિતા શંકરનું 2013માં નિધન થયું હતું. માધુરીના પિતાએ 91 વર્ષની વયે મુંબઈમાં તેમના જુહુ સ્થિત ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. અભિનેત્રીએ તેના પિતાની ઈચ્છા મુજબ ડોક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા.

3 / 14
અભિનેત્રીએ તેમનું શિક્ષણ અંધેરીની ડિવાઈન ચાઈલ્ડ હાઈસ્કૂલમાં મેળવ્યું હતું. ત્યારબાદ વિલે પાર્લે (મુંબઈ)ની કોલેજમાં પ્રવેશ મેળવ્યો જ્યાં તેણીએ બીએસસીમાં માઇક્રોબાયોલોજીનો અભ્યાસ કર્યો. જો કે અભ્યાસક્રમ શરૂ કર્યાના છ મહિના પછી માધુરી દીક્ષિતે અભ્યાસ બંધ કરવાનો અને ફિલ્મોમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતુ.

4 / 14
માધુરી દીક્ષિત માત્ર અભિનેત્રી જ નથી પરંતુ એક સારી નૃત્યાંગના પણ છે. માધુરીની બે બહેનો ભારતી અને રૂપા પણ તેની જેમ કથક ડાન્સર છે. માધુરીની બહેન લાઈમલાઈટથી દૂર રહે છે, પરંતુ તેણે હંમેશા તેની બહેન માધુરીને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી છે.

5 / 14
માધુરી દીક્ષિત નેનેનો જન્મ 15 મે 1967 રોજ થયો છે. અભિનેત્રી 70 થી વધુ ફિલ્મોમાં જોવા મળી છે.1990 અને 2000 ના દાયકાની શરૂઆતમાં દેશની સૌથી વધુ કમાણી કરનાર સેલિબ્રિટીઓમાંની એક હતી, અને 2012માં ફોર્બ્સ ઈન્ડિયાની સેલિબ્રિટી 100 યાદીમાં સ્થાન મેળવ્યું હતુ

6 / 14
મુંબઈમાં જન્મેલી અને ઉછરેલી માધુરી દીક્ષિતે 1984માં મુખ્ય ભૂમિકા સાથે અભિનયની શરૂઆત કરી હતી. તેની કેટલીક નિષ્ફળ ફિલ્મો પછી, તેણીએ એક્શન ડ્રામા તેઝાબ (1988) થી પ્રસિદ્ધિ મેળવી હતી,

7 / 14
 ત્યારબાદ રોમેન્ટિક ડ્રામા દિલ (1990), બેટા (1992), હમ આપકે હૈ કૌન માં પોતાનું કામ દેખાડ્યું હતુ.દિલ તો પાગલ હૈ તેમના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રી માટે ચાર ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતા. આ સમયગાળા સફળ ફિલ્મોમાં રામ લખન (1989), ત્રિદેવ (1989), થાનેદાર (1990), કિશન કન્હૈયા (1990), સાજન (1991), ખલનાયક (1993), અને રાજા (1995) નો સમાવેશ થાય છે.

8 / 14
પ્રેમ પ્રતિજ્ઞા (1989), પરિંદા (1989), અંજામ (1994), મૃત્યુદંડ (1997), પુકાર (2000), અને લજ્જા (2001) માં તેના અભિનય માટે ખુબ પ્રશંસા મેળવી હતી.  દેવદાસ (2002)માં ચંદ્રમુખીનું પાત્ર ભજવવા માટે તેને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

9 / 14
આજા નચલે (2007) માં અભિનય કરીને બોલિવુડમાં પરત ફરી હતી. નેટફ્લિક્સ ડ્રામા સીરિઝ ધ ફેમ ગેમ (2022) માં અભિનય કરવા બદલ ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન ડાન્સ રિયાલિટી શો, જેમ કે ઝલક દિખલા જા માટે જજ તરીકે જોવા મળી હતી.

10 / 14
1999  શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા છે, તે બે પુત્રો અરીન અને રાયનની માતા છે. દક્ષિણ કેલિફોર્નિયામાં દીક્ષિતના મોટા ભાઈના ઘરે આયોજિત પરંપરાગત સમારોહમાં લગ્ન કર્યા હતા.

11 / 14
બંને પુત્રોનો જન્મ વિદેશમાં થયો છે, પરંતુ તેઓ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. માધુરીના બંને બાળકો તેમની માતાની જેમ ભારતીય સંગીતની નજીક છે. જે ચાહકોને પણ ખુબ પસંદ છે.

12 / 14
 નેનેએ ક્યારેય તેની કોઈ ફિલ્મ જોઈ ન હતી, અને તે તેના સેલિબ્રિટી સ્ટેટસથી અજાણ હતો. માધુરી દીક્ષિતે તેમના સંબંધોને એમ કહીને સમજાવ્યું, "તે ખૂબ જ મહત્વપૂર્ણ હતું કે તે મને એક અભિનેત્રી તરીકે ઓળખતો ન હતો કારણ કે તે પછી તે મને એક વ્યક્તિ તરીકે પ્રથમ જાણશે. જ્યારે લોકોએ તમને અભિનેત્રી તરીકે જોઈ છે,

13 / 14
  તેના લગ્નમાં વિલાસરાવ દેશમુખ, શિવસેના પ્રમુખ બાલ ઠાકરે, દિલીપ કુમાર, સાયરા બાનુ, યશ ચોપરા, શ્રીદેવી અને અન્ય ઘણા સ્ટાર અને દિગ્ગજો આવ્યા હતા. માધુરી દીક્ષિતનો પરિવાર સુખેથી જીવે છે.

14 / 14
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">