Happy Birthday Kriti Sanon : એકદમ શાનદાર છે કૃતિ સેનનના આ કેરેક્ટર, એન્જિનિયરિંગ છોડીને ફિલ્મોમાં કર્યો પ્રવેશ, સાઉથમાં પણ કમાયું છે નામ
Happy Birthday Kriti Sanon : બોલિવૂડની ખૂબ જ સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી કૃતિ સેનન આજે તેનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે. કૃતિએ વર્ષ 2014માં ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ 'હીરોપંતી'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ અભિનેત્રી બોલિવૂડમાં એક દાયકો પૂર્ણ કરવા જઈ રહી છે અને આ દરમિયાન તેણે ઘણી ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા હતા.
Most Read Stories