શું ખરેખર પ્રેગ્નન્ટ છે અનુષ્કા શર્મા? વાયરલ ફોટોનું છે આ ખાસ ક્નેક્શન?
ઈન્ટરનેટ પર ઘણા મહિનાઓથી એવી ચર્ચા ચાલી રહી છે કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી જલ્દી જ તેમના બીજા બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન તેની ઘણી તસવીરો પણ વાયરલ થઈ રહી છે. હાલમાં જ એક ફોટો સામે આવ્યો હતો જેમાં અનુષ્કા તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આખરે શું છે આ ફોટોનું સત્ય?
Most Read Stories