25 January 2025

Jioનો સસ્તો રિચાર્જ પ્લાન ! રોજ 1GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ, કિંમત માત્ર આટલી

Pic credit - Meta AI

Jio પ્લેટફોર્મ પર ઘણા રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે. અહીં અમે તમને એક એવા જ બજેટ ફ્રેન્ડલી રિચાર્જ પ્લાન વિશે જણાવીશુ

Pic credit - Meta AI

આ પ્લાનમાં તમને રોજ 1GB ડેટા મળશે, જેની વેલિડિટી પ્લાન પુરો ન થાય ત્યા સુધી રહેશે 

Pic credit - Meta AI

 તેમજ આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલ્સ, ડેટા અને રોજ 100 SMS વગેરેનો લાભ મળશે છે.

Pic credit - Meta AI

જિયોના આ પ્રીપેડ પ્લાનમાં તમને Jio TV, Jio Cinema અને Jio Cloud ની ઍક્સેસ પણ મળશે.

Pic credit - Meta AI

આ પ્લાનમાં યુઝર્સને કુલ 22GB ડેટા મળશે. એટલે તમે રોજ 1GBનો ઉપયોગ કરી શકો છો

Pic credit - Meta AI

આ પ્લાનની કિંમત અને વેલિડિટીની વાત કરીએ તો આ પ્લાન તમને માત્ર 209 રુપિયામાં 22 દિવસની વેલિડિટી સાથે મળી જશે

Pic credit - Meta AI

જિયો પાસે 249 રૂપિયાનો પણ રિચાર્જ પ્લાન પણ છે. આમાં, તમને 28 દિવસની વેલિડિટી અને દરરોજ 1GB ડેટા મળશે.

Pic credit - Meta AI

Jioના 249 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં, વપરાશકર્તાઓને અનલિમિટેડ કોલિંગનો લાભ મળશે. આમાં લોકલ અને એસટીડી કોલ્સનો સમાવેશ થાય છે.

Pic credit - Meta AI