AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દાદાનું ગુજરાતી કનેક્શન, પિતા સિનેમેટોગ્રાફર, વિક્રમ ભટ્ટની ધરપકડ થઈ પ્રોડયુસરનો પરિવાર જુઓ

વિક્રમ ભટ્ટનો જન્મ 27 જાન્યુઆરી 1969 ના રોજ મુંબઈમાં થયો હતો. અભિનેતાના 56મા જન્મદિવસ પર અમે તમને તેમની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી વાતો જણાવી રહ્યા છીએ.

| Updated on: Dec 08, 2025 | 11:12 AM
Share
જો તમને બોલીવુડની હોરર ફિલ્મો ગમે છે, તો દિગ્દર્શક વિક્રમ ભટ્ટ ચોક્કસ તમારા ફેવરિટ લિસ્ટમાં હશે.વિક્રમ ભટ્ટ એક દિગ્દર્શક, નિર્માતા, પટકથા લેખક પણ છે.

1 / 12
વિક્રમ ભટ્ટના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીએ

2 / 12
 વિક્રમે માત્ર 14 વર્ષની ઉંમરે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તમને જણાવી દઈએ કે, વિક્રમ ભટ્ટ તેના કામ કરતા વધારે અફેરના કારણે ચર્ચામાં રહ્યા છે.

3 / 12
વિક્રમ એક ફિલ્મી પરિવારમાંથી આવે છે. તેમના પિતા પ્રવીણ ભટ્ટ બોલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર રહી ચૂક્યા છે. જેના કારણે બાળપણથી જ તેમનો રસ આ ક્ષેત્રમાં રહ્યો અને માત્ર 14 વર્ષની ઉંમરે વિક્રમે હિન્દી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. દિગ્દર્શન ઉપરાંત, વિક્રમ એક નિર્માતા, પટકથા લેખક અને અભિનેતા પણ છે.

4 / 12
વિક્રમ ભટ્ટ એક ભારતીય દિગ્દર્શક, નિર્માતા, પટકથા લેખક અને અભિનેતા છે. તેઓ મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટ દ્વારા નિર્મિત ભારતીય હોરર રાઝ ફિલ્મના દિગ્દર્શન માટે અને આમિર ખાન અને રાની મુખર્જી અભિનીત ગુલામ (1998)ના દિગ્દર્શન માટે જાણીતા છે, આ બંને ફિલ્મો માટે, તેમને શ્રેષ્ઠ દિગ્દર્શક માટે ફિલ્મફેર એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.

5 / 12
ફિલ્મો ઉપરાંત વિક્રમ ભટ્ટે વેબ સિરીઝમાં ખૂબ જ સક્રિય છે. તેમણે 'ગહરૈયાં', 'ઝિંદાબાદ', 'ઝખ્મીં', 'માયા', 'માયા2' જેવી ઘણી વેબ સિરીઝ બનાવી છે.

6 / 12
વિક્રમ ભટ્ટ ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રણેતાઓમાંના એક, (ગુજરાત, પાલિતાણા) ના વિજય ભટ્ટના પૌત્ર અને સિનેમેટોગ્રાફર પ્રવીણ ભટ્ટના પુત્ર છે. તો આજે આપણે વિક્રમ ભટ્ટના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે કેટલીક વાતો જાણીએ.

7 / 12
વિક્રમ ભટ્ટનો જન્મ 27 જાન્યુઆરી 1968ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રવીણ ભટ્ટ છે. ભટ્ટે તેમની બાળપણની મિત્ર અદિતિ ભટ્ટ સાથે લગ્ન કર્યા છે. તેમને એક પુત્રી પણ છે, જેનું નામ કૃષ્ણા ભટ્ટ છે.

8 / 12
બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતાઓમાંથી એક વિક્રમ ભટ્ટની પુત્રી કૃષ્ણા ભટ્ટ લગ્નના બંધનમાં બંધાઈ ચૂકી છે. કૃષ્ણાએ તેના બોયફ્રેન્ડ વેદાંત શારદા સાથે સાત ફેરા લીધા છે.

9 / 12
વિક્રમ ભટ્ટની ગણતરી બોલિવૂડના સફળ દિગ્દર્શકોમાં થાય છે. તેમણે પોતાની કારકિર્દીમાં અત્યાર સુધીમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે.

10 / 12
ફિલ્મો ઉપરાંત વિક્રમ ભટ્ટ પોતાની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહ્યો છે.

11 / 12
સુષ્મિતા સેન સાથે તેમનું અફેર લાંબા સમય સુધી ચાલ્યું,  વિક્રમ ભટ્ટનું નામ અમીષા પટેલ સાથે પણ જોડાયું હતુ.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે અહિ ક્લિક કરો

ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી

આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે

રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન

ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!

ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા

ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત

નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી

સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ

જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત

g clip-path="url(#clip0_868_265)">