26 January 2025

ઓફ સિઝનમાં AC ખરીદવું જોઈએ કે નહીં? જાણો ફાયદો થાય છે કે નુકસાન

Pic credit - Meta AI

2-3 મહિના પછી, કાળઝાળ ઉનાળો શરૂ થઈ જશે અને તે સમય દરમિયાન ACની ભારે માંગ રહેશે. 

Pic credit - Meta AI

આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે ઓફ સીઝન દરમિયાન AC ખરીદવું જોઈએ કે નહીં?

Pic credit - Meta AI

તમે જોયુ હશે કે ઓફ સીઝનમાં AC ની કિંમત ઓછી થાઈ જાય છે. ત્યારે ઓફ સિઝનમાં AC લેવાથી ફાયદો થાય છે કે નુકસાન અહીં સમજીએ

Pic credit - Meta AI

જો તમે જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનામાં AC ખરીદો છો, તો તમને ઇન્સ્ટોલેશનથી લઈને ડિલિવરી વગેરે સુધી સેવા ઓન ટાઈમ મળી જશે.

Pic credit - Meta AI

આ સાથે કંપની દ્વારા પૂરી પાડવામાં આવતી FREE સેવાનો પણ સરળતાથી લાભ લઈ શકશો.

Pic credit - Meta AI

પણ જો તમે ઓફ સિઝનમાં AC ખરીદો છો તો તેનું મોડલ એક વર્ષ પહેલાનું પણ હોઈ શકે છે, આવી સ્થિતિમાં, તેમાં જૂની ટેકનોલોજી પણ હોઈ શકે છે.

Pic credit - Meta AI

આ ઉપરાંત, જો તમે શિયાળામાં AC ખરીદો છો તો તે 4-5 મહિના સુધી દિવાલ પર સ્થિર રહે છે, આમ તેમાં ધૂળ અને ગંદકી જમા થતી રહે છે જેથી ઉનાળો આવતા સર્વિસ કરાવી પડે છે

Pic credit - Meta AI

ઓફ-સીઝનમાં તમને ભારે ડિસ્કાઉન્ટ મળે છે પરંતુ કંપનીઓ ફક્ત તે જ જૂના મોડેલો ઓફર કરે છે જેને તેઓ સ્ટોકમાંથી કાઢવા માંગે છે

Pic credit - Meta AI

આથી જ્યારે AC ખરીદો ત્યારે તેની  લેટેસ્ટ ટેકનોલોજી ધ્યાનમાં રાખવી જોઈએ. તેમજ 5 સ્ટાર AC ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ

Pic credit - Meta AI