26 જાન્યુઆરી 2025

26 જાન્યુઆરી પહેલા સૈનિકો સાથે  MS ધોની

મહેન્દ્ર સિંહ ધોની હાલ ક્રિકેટથી દૂર છે, રિટાયરમેન્ટ બાદ હવે તે IPLમાં જ રમે છે

Pic Credit - PTI/Instagram/Getty

IPL 2025માં ધોની ફરી મેદાનમાં જોવા મળશે,  IPL 2025 માટે ધોનીએ તૈયારી શરૂ કરી દીધી છે  

Pic Credit - PTI/Instagram/Getty

MS ધોની ગણતંત્ર દિવસ પહેલા ભારતીય સેનાના જવાનોને મળ્યો

Pic Credit - PTI/Instagram/Getty

હવે એવું ભાગ્યે જ બને છે કે ધોની પાસે સમય હોય અને તે સુરક્ષા દળોના જવાનોને ન મળે

Pic Credit - PTI/Instagram/Getty

ભારતીય સેનામાં  લેફ્ટનન્ટ કર્નલ ધોનીએ  CISF સૈનિકો સાથે  સમય વિતાવ્યો હતો

Pic Credit - PTI/Instagram/Getty

ગણતંત્ર દિવસ પહેલા ધોનીએ CISF ASG રાંચીમાં અધિકારીઓ અને સૈનિકો સાથે સાંજ વિતાવી

Pic Credit - PTI/Instagram/Getty

ધોનીએ સૈનિકો સાથે ઘણી વાતો કરી, પોતાના અનુભવો શેર કર્યા અને સૈનિકોના પ્રશ્નોના જવાબ પણ આપ્યા

Pic Credit - PTI/Instagram/Getty

ધોનીને CISF દ્વારા ખાસ સ્મૃતિ ચિહ્ન આપીને સન્માનિત કરવામાં આવ્યો હતો

Pic Credit - PTI/Instagram/Getty