IPL 2024 : હાર્દિક અને મુંબઈ ઈન્ડિયન્સને ચીયર કરવા એક વખત પણ સ્ટેડિયમ કેમ ન આવી પત્ની નતાશા

આઈપીએલ 2024માં દરેક મેચ દરમિયાન હાર્દિક પંડ્યાને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. ચાહકો તેના કેપ્ટન બનવાથી નારાજ છે. હાર્દિક આઈપીએલ મેચ રમતો હોય કે પછી ટીમ ઈન્ડિયાની જર્સી પહેરી રમતો હોય નતાશા દર વખતે સ્ટેડિયમમાં જોવા મળે છે. હજુ સુધી આઈપીએલ 2024માં જોવા મળી નથી.

| Updated on: Apr 12, 2024 | 3:44 PM
 મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પોતાના પરિવારની ખુબ નજીક છે. જન્મદિવસ હોય કે પછી અન્ય તહેવાર હાર્દિક હંમેશા તેના પરિવાર સાથે જોવા મળે છે. તેની પત્ની નતાશા પણ હાર્દિકને દરેક મેચમાં ચીયર કરવા પહોંચી જાય છે. હાર્દિક આઈપીએલ મેચ રમતો હોય કે પછી ટીમ ઈન્ડિયાની જર્સી પહેરી, નતાશા દર વખતે સ્ટેડિયમમાં જોવા મળે છે. પરંતુ આ વખતે આઈપીએલ 2024 સીઝનમાં હજુ સુધી જોવા મળી નથી.

1 / 5
હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બની ચુક્યો છે. તેની કેપ્ટનશીપમાં ટીમ 5 મેચ પણ રમી ચુકી છે. નતાશા કોઈ પણ મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળતી નથી. તેમણે સ્ટેડિમના કોઈ વીડિયો કે ફોટો પણ પોસ્ટ કર્યા નથી.

2 / 5
 હવે આપણે ગુરુવારના રમાયેલી મેચને જોઈ લઈ કે, મુંબઈ ઈન્ડિયન્સે બેંગ્લુરુને હાર આપી છે. મુંબઈની આઈપીએલ 2024 બીજી જીત છે પરંતુ હાર્દિક પંડ્યાની પત્નીનો કોઈ ફોટો કે પોસ્ટ સોશિયલ મીડિયા પર ટીમની જીતને લઈ નથી.

3 / 5
તમને જણાવી દઈએ કે, નતાશા સ્ટેડિયમ પણ પહોંચી નથી. તેમણે હાર્દિકની સાથે 14 ફેબ્રુઆરી બાદ કોઈ ફોટો કે પોસ્ટ શેર કરી નથી. નતાશા ક્યાં કારણોથી મેચ જોવા આવતી નથી તે કારણ તો હાલમાં જાણવામાં આવ્યું નથી.

4 / 5
હાર્દિક પંડ્યા માટે આઈપીએલ 2024 પડકાર ભર્યું છે. તેમણે વિરોધીઓની સાથે સાથે ચાહકોનો પણ સામનો કરવો પડ્યો છે.હાર્દિકને મુંબઈએ જ્યારથી કેપ્ટન બનાવ્યો ત્યારથી ચાહકો નારાજ છે. આજ કારણે તેને લઈ હૂટિંગ પણ થઈ રહી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ

લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ

અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ

રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન

અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા

PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા

g clip-path="url(#clip0_868_265)">