અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની જોબ પ્રોફાઈલ શું છે? જાણો બન્ને કામ શું કરે છે અને કેટલી સંપત્તિના માલિક
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સહિત દેશ-વિદેશના મહેમાનો આવવા લાગ્યા છે. આ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની નેટવર્થને લઈને ઘણા લોકોના મનમાં સવાલો ઉભા થઈ રહ્યા છે. આવો જાણીએ વર-કન્યામાં કોણ વધુ અમીર છે.
Most Read Stories