નયનતારા બર્થડે: નયનતારા સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો, બોલિવુડની પહેલી ફિલ્મ જ રહી સુપર હિટ
જવાન એક્ટ્રેસ નયનતારા તે હાલમાં બોલિવુડ ફિલ્મ જવાન માટે ચર્ચામાં છે, પરંતુ તેને પોતાની આવડતથી સાઉથમાં ધૂમ મચાવી દીધી છે. શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' 7મી સપ્ટેમ્બરે વિશ્વભરમાં રિલીઝ થઈ છે. એડવાન્સ બુકિંગના કારણે આ ફિલ્મે દેશભરમાં ધૂમ મચાવી છે, પરંતુ તેની સાથે ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ પણ ચર્ચામાં છે. આ લિસ્ટમાં ફિલ્મની સ્ટાર એક્ટ્રેસ નયનતારાનો પણ સમાવેશ થાય છે. નયનતારા પર્સનલ લાઈફ અને લવ લાઈફને લઈને ચર્ચામાં રહી છે.
Most Read Stories