AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: ડિવિડન્ડથી ઊંચી આવક મેળવવા ઈચ્છો છો? આ 10 PSU શેર તમારા પોર્ટફોલિયોમાં એડ કરી દો, ફાયદામાં રહેશો

સ્થિર આવક મેળવવા માંગતા રોકાણકારો માટે કેટલીક સરકારી કંપનીઓ ફરી એકવાર ચર્ચામાં આવી છે. નિયમિત ડિવિડન્ડ આપવાનો મજબૂત ટ્રેક રેકોર્ડ, હાઇ કેશ ફ્લો અને વધતાં ડિવિડન્ડ યીલ્ડના કારણે આ શેર્સ રોકાણકારો માટે ખાસ બન્યા છે.

| Updated on: Jan 03, 2026 | 4:27 PM
Share
શેરબજારમાં સ્થિર આવક એટલે કે ડિવિડેન્ડને પ્રાથમિકતા આપતા રોકાણકારો માટે FY-25માં અનેક પબ્લિક સેક્ટરની કંપનીઓ (PSU)એ મજબૂત વિકલ્પો રજૂ કર્યા છે. 31 ડિસેમ્બર 2025 ની ક્લોઝિંગ પ્રાઈઝના આધારે અને છેલ્લા 3 નાણાકીય વર્ષ (FY-23 થી FY-25) દરમિયાન સતત ડિવિડન્ડ આપતી કંપનીઓને જોડીને કેટલાક PSU સ્ટોક્સે આકર્ષક ડિવિડેન્ડ યીલ્ડ આપ્યું છે. આ કંપનીઓ માત્ર નિયમિત ડિવિડન્ડ જ નથી આપી રહી પરંતુ દર વર્ષે યીલ્ડમાં પણ સુધારો દર્શાવી રહી છે.

1 / 10
મિની રત્ન કંપની MSTC એ FY-25 દરમિયાન કુલ ત્રણ અંતરિમ ડિવિડન્ડ દ્વારા પ્રતિ શેર 40.5 રૂપિયા ચૂકવ્યા છે. આના કારણે કંપનીનું ડિવિડન્ડ યીલ્ડ 7.7 ટકા જેટલું રહ્યું છે, જે આ યાદીમાં સૌથી વધુ છે. FY-24માં કંપનીએ પ્રતિ શેર 15.5 રૂપિયા અને FY-23માં પ્રતિ શેર 15 રૂપિયા જેટલું ડિવિડન્ડ આપ્યું હતું.

2 / 10
દેશના સૌથી મોટા કોલસા ઉત્પાદક કોલ ઇન્ડિયાએ નાણાકીય વર્ષ 2025 માં 6.6% જેટલું ડિવિડન્ડ યીલ્ડ ઓફર કર્યું હતું, જે નાણાકીય વર્ષ 2024 માં 6.4% અને નાણાકીય વર્ષ 2023 માં 6.1% ની આસપાસ હતું.

3 / 10
પેટ્રોલિયમ મંત્રાલય હેઠળની NBFC 'Balmer Lawrie Investments' દ્વારા FY-25માં 5.9 ટકા ડિવિડન્ડ યીલ્ડ આપવામાં આવ્યું છે. FY-24માં આ યીલ્ડ 5.2 ટકા હતું અને FY-23માં 4.5 ટકાની આસપાસ રહ્યું હતું. આ સિવાય Balmer Lawrie Investments કંપનીએ FY-25માં 4.6 ટકા ડિવિડન્ડ યીલ્ડ આપ્યું છે, જે FY-24 જેટલું જ છે પરંતુ FY-23ની સરખામણીમાં વધુ છે.

4 / 10
ગેસ અને ઓઇલ સેક્ટર સાથે જોડાયેલ કંપની GAIL (ઇન્ડિયા) દ્વારા FY-25માં 4.4 ટકાનું ડિવિડન્ડ યીલ્ડ આપવામાં આવ્યું છે, જે FY-24 અને FY-23ની સરખામણીમાં ઘણું સારું છે. બીજી તરફ બેન્કિંગ સેક્ટરની કંપની UTI AMC એ FY-25માં પ્રતિ શેર 22 રૂપિયાનું સ્પેશિયલ ડિવિડન્ડ આપ્યું હતું અને તેનું ડિવિડન્ડ યીલ્ડ 4.2 ટકા રહ્યું હતું. વધુમાં, પાવર ફાઇનાન્સ કોર્પોરેશને FY-25માં 4.4 ટકા જેટલું ડિવિડન્ડ યીલ્ડ નોંધાવ્યું છે, જે છેલ્લા 2 વર્ષની સરખામણીમાં સતત વધતું રહ્યું છે.

5 / 10
ONGC એ FY-25માં 5.1 ટકા ડિવિડન્ડ યીલ્ડ આપ્યું છે, જે ગયા વર્ષના બરાબર જેટલું છે, જ્યારે FY-23માં આ આંકડો 4.7 ટકા હતો. બીજું કે, પાવર સેક્ટરની ફાઇનાન્સ કંપની REC એ FY-25માં 5 ટકા ડિવિડન્ડ યીલ્ડ આપ્યું છે, જે FY-24ના 4.5 ટકા અને FY-23ના 3.5 ટકાની તુલનામાં વધુ સારું છે.

6 / 10
ભારતની સૌથી મોટી આયર્ન અને ઉત્પાદક કંપની NMDC એ FY-25માં 4 ટકા ડિવિડન્ડ યીલ્ડ આપ્યું છે, જે છેલ્લા બે વર્ષની સરખામણીમાં વધુ સારું છે. નાણાકીય વર્ષ 25 માટે ડિવિડન્ડ યીલ્ડના આધારે, ઘણી કંપનીઓ રોકાણકારોને આકર્ષક રિટર્ન આપી રહી છે. MSTC 7.7 ટકા ડિવિડન્ડ યીલ્ડ અને રૂ. 528.30 ના વર્તમાન શેર ભાવ સાથે આ યાદીમાં ટોચ પર છે. કોલ ઇન્ડિયા બીજા ક્રમે છે, જેના શેર 6.6 ટકા ડિવિડન્ડ યીલ્ડ સાથે રૂ. 427.90 પર ટ્રેડ કરી રહ્યા છે.

7 / 10
બાલ્મર લોરી ઇન્વેસ્ટમેન્ટ્સનું ડિવિડન્ડ યીલ્ડ 5.9 ટકા છે અને શેરની કિંમત રૂ. 73.36 છે. 'ONGC'માં 5.1 ટકા ડિવિડન્ડ યીલ્ડ છે અને શેરની કિંમત રૂ. 241.46 છે. REC નું ડિવિડન્ડ યીલ્ડ 5.0 ટકા જેટલું છે અને તેના શેરના ભાવ રૂ. 380.65 છે. બાલ્મર લોરી એન્ડ કંપની 4.6 ટકા ડિવિડન્ડ યીલ્ડ સાથે રૂ. 184.43 પર ટ્રેડ કરી રહી છે.

8 / 10
પાવર ફાઇનાન્સ કોર્પોરેશનનું ડિવિડન્ડ યીલ્ડ 4.4 ટકા અને શેર ભાવ ₹375.95 છે, જ્યારે 'GAIL' ના શેર 4.4 ટકા ડિવિડન્ડ યીલ્ડ સાથે રૂ. 175.38 પર ટ્રેડ થઈ રહ્યા છે. UTI AMC ની ડિવિડન્ડ યીલ્ડ 4.2 ટકા અને શેરની કિંમત ₹1127.70 છે, જ્યારે 'NMDC'ના શેર ₹84.53 પર ટ્રેડ થઈ રહ્યા છે અને ડિવિડન્ડ યીલ્ડ 4.0 ટકા છે.

9 / 10
આ આંકડાઓ બતાવે છે કે, PSU સેક્ટરમાં એવી ઘણી કંપનીઓ છે, જે નિયમિત ડિવિડન્ડ આપી રહી છે. લાંબાગાળાનું વિઝન રાખતા રોકાણકારો માટે આ સ્ટોક્સ સ્થિર કેશ ફ્લોનો મજબૂત વિકલ્પ બની શકે છે. જો કે, રોકાણ કરતા પહેલા રિસ્ક અને વેલ્યુએશન પર ધ્યાન આપવું જરૂરી છે.

10 / 10

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

સ્ટોક ફોરકાસ્ટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.

Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ

અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video

ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે

મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ

અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર

સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો

અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી

ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ

Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ

Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો

g clip-path="url(#clip0_868_265)">