પર્પલ સાડીમાં જાહ્નવી કપૂરની કિલર સ્ટાઈલ, તસવીરો સોશિયલ મીડિયા પર થઈ વાયરલ

જાહ્નવી કપૂર ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે. એક્ટિંગ સિવાય જાહ્નવી સોશિયલ મીડિયા પર તેના લુક માટે પણ ફેમસ છે. તે અવારનવાર અલગ-અલગ આઉટફિટમાં પોતાની બોલ્ડ અને સુંદર તસવીરો શેર કરતી રહે છે. જાહ્નવીના દિવાળી લુકના વખાણ થઈ રહ્યા છે.

| Updated on: Nov 11, 2023 | 11:15 PM
જાહ્નવી કપૂર બોલિવુડની સુંદર એક્ટ્રેસ એક છે. (Image: Instagram)

1 / 5
એક્ટ્રેસ દરેક લુકમાં સુંદર લાગે છે. જાહ્નવી કપૂરની ફેન ફોલોઈંગ પણ ખૂબ જ છે. (Image: Instagram)

2 / 5
જાહ્નવી કપૂરનો દરેક લુક સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. (Image: Instagram)

3 / 5
જાહ્નવીએ ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ પોસ્ટ શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. (Image: Instagram)

4 / 5
એક્ટ્રેસ જાહ્નવી કપૂરે કેમેરામાં કિલર સ્ટાઈલ બતાવીને બધાનું ધ્યાન ખેંચ્યું છે. (Image: Instagram)

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">