શમિતા શેટ્ટીએ ગુજરાતી વ્યંજનનો માણ્યો સ્વાદ, ફેસ પર છલકાઈ ખુશી, જુઓ ફોટો

શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી અવારનવાર ચર્ચામાં રહે છે. આ વખતે તેણે ગુજરાતી ભોજનનો આનંદ માણ્યો હતો. તેને લીધે ચર્ચામાં છે.

| Updated on: Feb 10, 2024 | 9:35 AM
અભિનેત્રી શમિતા શેટ્ટીએ તાજેતરમાં તેના ફેન્સને આનંદ થાય અને ગુજ્જુને ગર્વ થાય તેવા ફોટો શેર કર્યા છે.

1 / 5
એકટ્રેસ શમિતાએ ગુજરાતી ફૂડ આરોગીને પોતાની ખુશીને જાહેર કરી છે. તેને પોતાના હૃદયસ્પર્શી ભાવથી વડોદરામાં ગુજરાતી ભોજન જમ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો.

2 / 5
ઉંધીયુથી ખમણ અને ઢોકળાંથી કચોરી સુધી, ગુજરાતના સમૃદ્ધ રસોઈ વારસાને દર્શાવતી રંગબેરંગી વાનગીઓથી ટેબલ શણગારવામાં આવ્યું હતું. ગુજરાતી ભોજનમાં શેટ્ટીનો આનંદ ઘણા લોકો માટે આશ્ચર્યજનક હતો

3 / 5
તેણે પોતાના કેપ્શનમાં લખ્યું કે, પોતે આહારનું બેલેન્સ જાણવી રાખે છે. પોતે ઘણી વાર આ નિયમોને તોડીને પ્રસંગોપાત ભોજનનો મસ્ત આનંદ માણી લે છે. અને ભોજનના બધા નિયમોને થોડીવાર માટે ભૂલી જાય છે.

4 / 5
શમિતા શેટ્ટીને વિવિધ ગુજરાતી ભોજનનો સ્વાદ માણતી જોઈ શકાય છે. ચહેરા પર પણ ગુજરાતી સ્વાદનો આનંદ જોવા મળે છે. તેનું નિખાલસ સ્મિત અને તેના ચહેરા પરના ભાવો દર્શાવે છે કે આપણી બોલીવુડ સુંદરીઓ પણ ગુજ્જુ વાનગીઓને કેટલો પ્રેમ કરે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી

ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો

વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ

સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ

ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે

ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો

g clip-path="url(#clip0_868_265)">