દિવાળી પાર્ટીમાં ગોલ્ડનમાં મૌની રોયનો સ્ટાઈલિશ લુક, જુઓ તસવીરો
મૌની રોય ફોટો: મૌની રોયે ફેન્સ માટે ગોલ્ડન સાડીમાં તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તસવીરોમાં મૌની રોય અલગ-અલગ અંદાજમાં સ્ટનિંગ પોઝ આપતી જોવા મળી રહી છે. મૌનીના ફેન્સ તેના દિવાના થઈ રહ્યા છે અને તેના વખાણ કરતા થાકતા નથી.
Most Read Stories