ચમકતા ગોલ્ડન આઉટફિટમાં મૌની રોયનો જોવા મળ્યો ડેશિંગ લુક, ફોટો થયા સોશિયલ મીડિયા પર વાયરલ
મૌની રોયે ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને આજે તે બોલિવુડની ક્વીન બની ગઈ છે. તેના એક્ટિંગથી લઈને તેની સુંદરતા દર્શકોના દિલ પર રાજ કરે છે. મૌની રોયે આ ડ્રેસને ખૂબ જ સુંદર અંદાજમાં કેરી કર્યો છે. મૌની તેની એક્ટિંગને કારણે પણ ચર્ચામાં રહે છે.

મૌની રોયે ટીવી ઈન્ડસ્ટ્રીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું. હવે ટૂંક સમયમાં તે 'ધ વર્જિન ટ્રી' નામની ફિલ્મમાં જોવા મળવાની છે. (Image: Instagram)

મૌની રોયની આ તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે. તેને ન્યૂડ મેકઅપ સાથે આ લુક કમ્પ્લીટ કર્યો છે. (Image: Instagram)

આ તસવીરોમાં મૌની રોયે ખૂબ જ હોટ ગોલ્ડન કલરનો ડ્રેસ પહેર્યો છે. તમને જણાવી દઈએ કે તેનો આ ડ્રેસ થાઈ હાઈ સ્લિટ છે. મૌની રોયે આ ડ્રેસને ખૂબ જ સુંદર અંદાજમાં કેરી કર્યો છે. (Image: Instagram)

મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. હાલમાં તેને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે. (Image: Instagram)

મૌની રોય ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસવીરો શેર કરતી જોવા મળે છે. મૌની તેની એક્ટિંગને કારણે પણ ચર્ચામાં રહે છે. (Image: Instagram)
