મલાઈકા અરોરાએ વ્હાઈટ શર્ટ અને બ્લેક મિની સ્કર્ટમાં મચાવી ધૂમ, જુઓ તસવીરો

ફેશનિસ્ટા મલાઈકા અરોરાએ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરીને તેના ફેન્સને દિવાના બનાવ્યા છે. આ તસવીરોમાં મલાઈકા અરોરાનો કિલર સ્વેગ ફેન્સને ફિદા કરે છે. મલાઈકા અરોરા 50 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે. મલાઈકા અરોરાની સિઝલિંગ સ્ટાઈલએ ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે.

| Updated on: Nov 18, 2023 | 7:18 PM
આ તસવીરોમાં મલાઈકા અરોરા વ્હાઈટ શર્ટ અને બ્લેક મિની સ્કર્ટમાં સિઝલિંગ પોઝ આપતી જોવા મળે છે. (Image: Instagram)

1 / 5
આ તસવીરો શેર કરતી વખતે મલાઈકા અરોરાએ તેને કોઈપણ કેપ્શન વિના અને માત્ર બ્લેક એન્ડ વ્હાઈટ હાર્ટ ઈમોજી સાથે શેર કરી હતી. (Image: Instagram)

2 / 5
મલાઈકા અરોરાએ ડાયમંડ સ્ટડેડ ઈયરિંગ્સ, રિંગ્સ, બ્લેક હાર્ટ શેપ્ડ બેગ, હાઈ હીલ્સ, બ્લેક સ્ટોકિંગ્સ સાથે તેના લુકને કમ્પલીટ કર્યો. (Image: Instagram)

3 / 5
મલાઈકા અરોરાની આ તસવીરોને તેના લાખો ફેન્સ કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે. (Image: Instagram)

4 / 5
મલાઈકા અરોરા ક્યારેક તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક તેની ગ્લેમરસ સ્ટાઈલમાં તો ક્યારેક તેના બોલ્ડ અવતારમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળે છે. (Image: Instagram)

5 / 5

Latest News Updates

Follow Us:
હર્ષ સંઘવીએ અમદાવાદથી રાજકોટ ટ્રેન- બસની મુસાફરી કરી સૌને ચોંકાવ્યા

ધોરાજી યાર્ડમાં શાકભાજીની મબલખ આવક પરંતુ ભાવ તળિયે જતા ખેડૂતોને નુકસાન

અમરેલીમાં ભાજપના કાર્યક્રમ દરમિયાન મહેશ કસવાળાએ અધિકારીઓનો લીધો ઉધડો

નકલી પીએ બની ફરતા શખ્સ સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ

મહારાષ્ટ્ર: પુણેની એક ફેક્ટરીમાં બ્લાસ્ટથી 6 લોકોના મોત

હવે સિંહના ભાવનગર બાજુ વધ્યા આંટાફેરા- વીડિયો

અમદાવાદની એકલવ્ય સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીઓને ન્યૂડ વીડિયો બતાવ્યા

અમદાવાદમાં કયા રસ્તા છે અકસ્માત માટે કુખ્યાત? જાણો

સંસદની સદસ્યતા જવા પર બોલ્યા મોઈત્રા- 'કોઈ પુરાવા વિના મળી સજા'

ભાભરમાં મહિલાની પૈસા ભરેલ થેલી ચીલઝડપ કરતા યુવકને લોકોએ ઝડપી લીધો

g clip-path="url(#clip0_868_265)">